શોધખોળ કરો

જ્યારે અનુષ્કા-વિરાટના ઘરે બાળક આવશે ત્યારે તૈમુર ભુલાઈ જશેઃ શર્મિલા ટાગોર

કરીના કપૂર સાથે એક શોમાં વાતચીત દરમિયાન શર્મિલા ટાગોરે કહ્યું, “કાલે જો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાય તો તૈમુરને ભુલી જવામાં આવશે.” જેના પર કરીનાએ કહ્યું, આવું જ થાય.

મુંબઈઃ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના પુત્ર તૈમુર અલી ખાનનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી તે તમામની આંખનું રતન બની ગયો છે. પ્રથમ દિવસથી જ તેને જબરદસ્ત મીડિયા કવરેજ મળ્યું છે.પરંતુ હવે તેની દાદી શર્મિલા ટાગોરે પૌત્ર તેમુરને મીડિયાથી મળતી પ્રસિદ્ધીને લઈ ચિંતા વ્યક્ત કકી છે. કરીના કપૂર સાથે એક શોમાં વાતચીત દરમિયાન શર્મિલા ટાગોરે કહ્યું, “કાલે જો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાય તો તૈમુરને ભુલી જવામાં આવશે.” જેના પર કરીનાએ કહ્યું, આવું જ થાય. જ્યારે અનુષ્કા-વિરાટના ઘરે બાળક આવશે ત્યારે તૈમુર ભુલાઈ જશેઃ શર્મિલા ટાગોર શર્મિલા ટાગોર, કરીનાના ચેટ શો વોટ વુમન વોંટની બીજી સીઝનની પ્રથમ મહેમાન હતી. જેમાં તેમણે કહ્યું, સોશિયલ મીડિયા ચિંતાનું કારણ છે. તમારું બાળક અનેક ચીજોના પ્રભાવમાંથી પસાર થશે. તમે તેને કંટ્રોલ ન કરી શકો. જ્યારે તે મોટું થશે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે ત્યારે અનેક જાણકારીઓ મળશે. મીડિયા તમને ચમકાવે છે અને બાદમાં અચાનક પછાડી દે છે. જ્યારે અનુષ્કા-વિરાટના ઘરે બાળક આવશે ત્યારે તૈમુર ભુલાઈ જશેઃ શર્મિલા ટાગોર તેણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, તૈમુર હાલ ઘણો નો છે. આ ઉંમરમાં આવી ચીજોથી કોઈ ફરક પડતો નથી પરંતુ જ્યારે તે સાત-આઠ વર્ષનો થશે ત્યારે આ ઉત્સાહને જોશે અને બાદમાં તેને નજરઅંદાજ કરવામાં આવશે તો ઘણો ફર્ક પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget