શોધખોળ કરો

બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે ગણતંત્ર દિવસને કહ્યો સ્વતંત્રતા દિવસ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધો ઉધડો

શિલ્પા શેટ્ટીએ ટ્વીટ દરમિયાન ગણતંત્ર દિવસને સ્વતંત્રતા દિવસ લખ્યો હતો. જેને લઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી.

મુંબઈઃ મંગળારે દેશભરમાં 72માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આ દરમિયાન અનેક સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓ અને ફેંસને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ તેના ટ્વીટર હેન્ડલ પરથી ગણતંત્ર દિવસની શુભકામના આપી હતી.જોકે ટ્વીટમાં ગડબડના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને આવી હતી. શિલ્પા શેટ્ટીએ ટ્વીટ દરમિયાન ગણતંત્ર દિવસને સ્વતંત્રતા દિવસ લખ્યો હતો. જેને લઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. જોકે શિલ્પા શેટ્ટીએ ટ્વીટને બાદમાં સુધારી દીધું હતું પરંતુ એટલીવારમાં સોશિયલ મીડિ પર યૂઝર્સે સ્ક્રીનશોટ લઇને ફરતો કરી દીધો હતો. જેના કારણે ટ્રોલ થઈ હતી. ગણતંત્ર દિવસના અવસરે શિલ્પા શેટ્ટીએ ટ્વીટ કરીને લખ્યું, તમને બધાને 72મા સ્વતંત્રતા દિવસની અઢળક શુભકામના. તમામ ભારતીયોને હેપ્પી રિપબ્લિક ડે. બંધારણે આપણને જ અધિકાર આપ્યા છે તેને જાળવી રાખવાનો સંકલ્પ લો... ન માત્ર પોતાના માટે, પરંતુ આપણા દેશના તમામ નાગરિકો માટે પણ. જય હિંદ. ટ્રોલ થયા બાદ તેણે ટ્વીટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી. બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે ગણતંત્ર દિવસને કહ્યો સ્વતંત્રતા દિવસ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધો ઉધડો યૂઝર્સે શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરીને પૂછ્યું, મેડમજી તમે સ્કૂલે નહોતા ગયા. ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો ભેદ ખબર નથી.
ધોની અને પંત સાથે સાક્ષીએ શેર કર્યો ફોટો, પંતને ફેંસ પૂછી રહ્યા છે આવો સવાલ રાશિફળ 27 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget