શોધખોળ કરો
‘બાહુબલી’ની આ એક્ટ્રેસ પર એક વ્યક્તિએ ફેંક્યું જૂતું, જાણો પછી શું થયું....
1/3

ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આરોપી કરીમુલ્લાહને તરત જ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે એક્ટ્રેસ દ્વારા હાલની ફિલ્મોમાં નિભાવેલા તેના રોલથી નિરાશ હતો. તેણે જણાવ્યું કે જે સ્ટોરકર્મીને જૂતું વાગ્યું હતું તેની ફરિયાદ પર આરોપીની વિરુદ્ઘ મામલો નોંધવામાં આવ્યો છે.
2/3

નારાયણગુડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બી. રવિન્દ્રએ જણાવ્યું કે મુશીરાબાદ નિવાસી કરીમુલ્લાહએ તમન્ના પર ત્યારે જૂતું ફેંક્યું જ્યારે તે સ્ટોરથી બહાર આવી રહી હતી. ઈન્સ્પેક્ટર મુજબ આ જૂતું અભિનેત્રીના બદલે સ્ટોરના એક કર્મચારીને વાગ્યું.
Published at : 29 Jan 2018 07:21 AM (IST)
Tags :
BaahubaliView More























