શોધખોળ કરો

બાહુબલીની આ એક્ટ્રેસ પર ફેંકાયુ જુતું, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

1/5
તમન્ના ભાટિયા જ્યારે શૉપનું ઓપનિંગ કરી રહી હતી, ત્યારે 31 વર્ષીય એક વ્યક્તિએ તેના પર કથિર રીતે જુતુ ફેંક્યુ. પોલીસે જણાવ્યું કે અભિનેત્રી પર જુતુ ત્યારે ફેંકવામાં આવ્યું જ્યારે તે પોતાના ફેન્સથી ઘેરાયેલી હતી. તેમને જણાવ્યું કે જુતુ સ્ટૉરના એક કર્મચારીને વાગ્યું હતું.

2/5
3/5
તેમને જણાવ્યું કે જે કર્મીને જુતુ વાગ્યું હતું તેની ફરિયાદ પર આરોપી સામે ભારતીય દંડ સંહિતાની જુદીજુદી કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. તમન્નાએ હિન્દી, તેલુગુ અને તામિલ ફિલ્મોમાં કામ કર્યું છે.

4/5
હૈદબાબાદઃ બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હૈદરાબાદના હિમાયતનગરમાં એક જ્વેલરી શૉપના ઉદઘાટન માટે પહોંચી હતી. આ દરમિયાન એક માથા ફરેલા શખ્સે તેને નિશાન બનાવીને જુતુ મારી દીધું, જોકે આ જુતુ શૉપના એક કર્મચારીને જઇને વાગ્યું હતું, તમન્ના બચી ગઇ હતી.

5/5
નારાયણગુડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી રવિન્દ્રે પીટીઆઇ ભાષાને કહ્યું કે, બીટેકમાં સ્નાતક અને મુશીરાબાદનો રહેવાસી કરીમુલ્લાહે તમન્ના પર કથિત રીતે જુતુ ફેંક્યુ, જ્યારે તે સ્ટૉરમાંથી બહાર આવી રહી હતી. ઇન્સ્પેક્ટરે જણાવ્યું 'કરીમુલ્લાહને તરતજ પકડી લેવામાં આવ્યો છે અને પુછપરછમાં તેને જણાવ્યું કે તે તમન્નાની છેલ્લી કેટલીક ફિલ્મોના અભિનયથી નિરાશ થયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

Embed widget