શોધખોળ કરો

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ વ્યક્ત કર્યું દુ:ખ, ‘ દીકરી પલક માટે લોકો કહી રહ્યાં છે આવી વાતો’

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ફરી એકવાર તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. શ્વેતાએ તેમના લગ્ન અને પતિ વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. હવે તેમણે ટ્રોલિંગને લઇને મોટું નિવેદન આપ્યું છે.

શ્વેતા તિવારીએ કસોટી જિંદગી સિરિયલથી અભિનયની દુનિયામાં આગવી ઓળખ મેળવી. સિરિયલમાં તેમણે અનેક વખત સાચો પ્રેમ મળ્યો પરંતુ રિયલ લાઇફમાં તેમને વિશ્વઘાત જ મળ્યો. શ્વેતા તિવારી અનેક વખત ઇન્ટરવ્યુમાં કહી ચૂકી છે કે, ‘રાજા ચૌધરી સાથે લગ્ન કરવાનો નિર્ણય  મારી જિંદગીનો સૌથી ખોટો નિર્ણય હતો. તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘મારો પતિ મને માર મારતો, તે બધું જ મારી દીકરી પલકે જોયું છે, હું અને મારી દીકરી પલક ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થયા છીએ’

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ વ્યક્ત કર્યું દુ:ખ, ‘ દીકરી પલક માટે લોકો કહી રહ્યાં છે આવી વાતો’

એક ઇન્ટરવ્યુમાં શ્વેતા તિવારીએ પોતાની દર્દ વ્યક્ત કરતા કહ્યું કે, લોકો હવે તેને ત્રીજા લગ્ન ન કરવાની સલાહ આપે છે. આટલું જ નહીં પલકને પણ લોકો એવું કહે છે કે, માએ 2 લગ્ન કર્યાં તો દીકરી હવે પાંચ લગ્ન કરશે. શ્વેતાએ કહ્યું કે, એવા અનેક લોકો છે, જે  વર્ષો સુધી લિવ ઇન રિલેશન શિપમાં રહે છે અને અચાનક જુદા થઇ જાય છે. તેના પર કોઇ સવાલ નથી ઉઠાવતું. મેં મારા ખોટા નિર્ણયને સુધારવા માટે ડિવોર્સનો એક નિર્ણય લીધો તો લોકો મારી સામે અનેક સવાલ ઉઠાવી રહ્યાં છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ વ્યક્ત કર્યું દુ:ખ, ‘ દીકરી પલક માટે લોકો કહી રહ્યાં છે આવી વાતો’

શ્વેતા તિવારીએ કહ્યું કે, “ આટલું જ નહીં પરંતુ મને તો લોકો એવી સલાહ આપે છે કે, હવે ત્રીજા લગ્નનો નિર્ણય ન લઇશ. મારી જિદંગીમાં શું કરવું ન કરવું તેનો નિર્ણય લેવાનો અધિકારી માત્ર મને જ છે, બીજા કોઇને મેં આ હક નથી આપ્યો તો પછી કેમ એ લોકો આવી સલાહ આપે છે”  

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ વ્યક્ત કર્યું દુ:ખ, ‘ દીકરી પલક માટે લોકો કહી રહ્યાં છે આવી વાતો’

શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનાર લોકો વિશે વાત કરતા કહ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર કેટલાક લોકો મને કહે છે કે, મેં 2 લગ્ન કર્યાં તો મારી દીકરી પાંચ લગ્ન કરશે, જો કે સાચું કહું તો મને નથી લાગતું કે, એ ક્યારેય લગ્ન વિશે સકારાત્મક રીતે વિચારી શકશે, મારી દીકરી લગ્નનો નિર્ણય ખૂબ સમજી વિચારીને કરશે કારણ કે, તેમણે નાની ઉંમરમાં તેની માને માર ખાતી જોઇ છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ વ્યક્ત કર્યું દુ:ખ, ‘ દીકરી પલક માટે લોકો કહી રહ્યાં છે આવી વાતો’

શ્વતા તિવારીના બે વખત લગ્ન થઇ ચૂક્યા છે. 2007માં રાજા ચૌધરી સાથે ડિવોર્સ લીધા બાદ તમણે એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં હતા. જો કે બીજી વખત પણ લગ્ન ટકી ન શક્યા અને બંને અલગ થઇ ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget