શોધખોળ કરો

સલમાન ખાન ઘરમાં ઘૂસેલા સાપને લાકડીથી ઉઠાવી બહર મૂકવા જતો હતો ને સાપે ત્રણ વાર ડંખ માર્યો, પછી શું થયું ?

સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં સાપે તેને કઈ રીતે ડંખ માર્યો તે ઘટના અંગે વાત કરી હતી. સલમાનનો દાવો છે કે,  સાપે એક નહીં પરંતુ ત્રણ ત્રણ વાર ડંખ માર્યો હતો.

મુંબઈઃ હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર સલમાન ખાનનો 27 ડીસેમ્બરે જન્મદિવસ હતો. સલમાનના બર્થડેના એક દિવસ પહેલાં 25 ડીસેમ્બરે સાપ કરડ્યો હતો. સલમાનને હોસ્પિટલમા દાખલ કરવો પડ્યો હતો પણ હવે તેને રજા આપી દેતાં તેણે પરિવાર સાથે બર્થ ડે ઉજવ્યો હતો. સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં સાપે તેને કઈ રીતે ડંખ માર્યો તે ઘટના અંગે વાત કરી હતી. સલમાનનો દાવો છે કે,  સાપે એક નહીં પરંતુ ત્રણ ત્રણ વાર ડંખ માર્યો હતો.

સલમાને કહ્યું હતું કે, અમે બધાં રૂમમાં બેઠાં હતાં ત્યાં  રૂમમાં સાપ આવી ગયો હતો. સાપને જોઈને બાળકો એકદમ ડરી ગયા હતા. આ કારણે હું રૂમમાં સાપને કાઢવા ગયો હતો. મેં એક મોટી લાકડી લીધી અને પછી એકદમ  પ્રેમથી લાકડીની મદદથી સાપને ઉઠાવ્યો હતો. હું સાપને બહાર લઈને આવી ગયો હતો ને એ દરમિયાન સાપ લાકડી પર ઘણાં જ પ્રેમથી વીંટળાઈ ગયો હતો. પછી તે ધીરે ધીરે મારા હાથ પર ચડવા લાગ્યો હતો. મેં બીજા હાથથી સાપને પકડ્યો અને લાકડી મૂકી દીધી હતી.

સલમાનના દાવા પ્રમાણે તેણે સાપને નીચે મૂકવા પ્રયત્ન કર્યો હતો. એ દરમિયાન સાપે તેને ત્રણ વાર ડંખ માર્યો હતો. સલમાન ખાનને શરૂઆતમાં લાગ્યું કે સાપ ઝેરી છે તેથી તે ડરી ગયો હતો.

સાપે ડંખ માર્યા પછી સલમાન નવી મુંબઈના કામોઠેમાં આવેલી મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં ગયો હતો. આ હોસ્પિટલ તમામ સુવિધાથી સજ્જ છે અને તમામ પ્રકારના એન્ટી વેનમ હતા તેથી તાત્કાલિક તેને ઈંજેક્સ અપાયું હતું. સલમાનને સાપ કરડ્યાની ખબર પડતા તેની મદદ માટે સ્થાનિક પોલીસ કમિશ્નર બિપિન કુમાર તથા સ્થાનિક ધારાસભ્ય સંદીપ નાયક પણ દોડી આવ્યા હતા. સાપ કરડ્યા પછી સલમાન છ કલાક હોસ્પિટલમાં રહ્યો હતો. સાપ બિનઝેરી હોવાથી તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પચી રજા અપાઈ હતી. 

આ પણ વાંચો........ 

હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે

Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે

Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા

SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ

ટોપ સ્ટોરી

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget