શોધખોળ કરો

મેં ક્યારેય મારા કો-સ્ટાર સાથે સેક્સ નથી કર્યું, બોલીવુડની ટોચની અભિનેત્રીએ આપ્યું આ બોલ્ડ નિવેદન, જાણો

1/4
 સોનમે કહ્યું કે હું મારા કો-સ્ટાર સાથે માત્ર ફિલ્મના સીનની વાત કરૂં છું. તેની સાથે વધુ વાત કરતી નથી. આ જ કારણ છે કે મારૂ નામ આજસુધી મારા કોઇ કો સ્ટાર સાથે જોડવામાં આવ્યું નથી. સોનમ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા કરિના કપૂર ખાન પણ ફરી બોલિવૂડમાં કમબેક કરશે.

2/4
આ પહેલા પણ સોનમ કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે બોલિવૂડમાં સફળ થવા માટે સૌથી જરૂરી શું છે? તો જવાબ આપતા સોનમે કહ્યું હતું કે મને લાગે છે કે જો તમારી પાસે સારો ફેસ છે. તો તમને લોકો એક એક્ટર તરીકે પસંદ કરશે. સોનમ કપૂરે ‘નીરજા’માં શાનદાર એક્ટિંગ કરીને સૌનું દિલ જીતી લીધું હતું. જોકે, આ ફિલ્મ ઉપરાંત સોનમની એવી કોઇ ફિલ્મ નથી. જે સફળ રહી હોય.

3/4
સોનમ કપૂરને જ્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેની સાથે કામ કરનાર કો-સ્ટાર વચ્ચે કેવી કેમિસ્ટ્રી છે. ત્યારે આ સવાલના જવાબમાં સોનમે એવું કંઇક કહ્યું હતું જેના કારણે ત્યાં હાજર રહેલા લોકોને આશ્ચર્ય થયું હતું. સોનમે કહ્યું હતું કે મેં આજસુધી મારા કો-સ્ટાર સાથે સેક્સ કર્યું નથી. આ જ કારણ છે કે ઓનસ્ક્રિન તેની અને મારી જોડી પસંદ કરવામાં આવે છે. સોનમ કપૂરના આ નિવેદન પછી તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.

4/4
સંજય લીલા ભણશાલીની ફિલ્મ સાંવરિયાથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સોન કપૂર પોતાના સ્ટેટમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોન કપૂર ભલે પોતાની કારકિર્દીમાં વધારે હિટ ફિલ્મો ન આપી શકી હોય પરંતુ તે પોતાના બિન્દાસ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ કપૂરે ઘણી વખત એવું કંઈક કહ્યું કે જેના કારણે તેની મજાક ઉડી હોય. આવું જ કંઈ સોનમ કપૂરે નેહા ધૂપિયાના શોમાં કહ્યું જેની ખૂબ જ ટીકા થઈ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget