શોધખોળ કરો

આજે સાઉથ સ્ટાર રામચરણની દીકરીનું નામકરણ, પત્ની ઉપાસનાએ વીડિયો શેર કરી સમારોહની બતાવી ઝલક

Ram charan: સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસનાની પુત્રીનું નામ આજે એટલે કે 30 જૂને રાખવામાં આવશે. ઉપાસનાના ઘરે સવારથી જ તેની તૈયારીઓ ચાલી રહી છે. આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે.

Ram charan: તેલુગુ સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના કોનિડેલાએ 20 જૂને હૈદરાબાદમાં પુત્રીને જન્મ આપ્યો હતો. લગ્નના લગભગ 11 વર્ષ બાદ બંનેના ઘરે આ ખુશી આવી છે. આ કપલનું પહેલું બાળક છે. રામ અને ઉપાસનાની પુત્રીનું નામકરણ 30 જૂને રાખવામાં આવ્યું છે. શુક્રવારે ઉપાસનાએ આ સમારોહની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આજે સાઉથ સ્ટાર રામચરણની દીકરીનું નામકરણ, પત્ની ઉપાસનાએ વીડિયો શેર કરી સમારોહની બતાવી ઝલક

આજે સાઉથ સ્ટાર રામચરણની દીકરીનું નામકરણ, પત્ની ઉપાસનાએ વીડિયો શેર કરી સમારોહની બતાવી ઝલક

રામ-ઉપાસનાની પુત્રીનું નામકરણ

ઉપાસનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં નામકરણ વિધિની તૈયારીઓ થઈ રહી છે. આ વિધિ માટે ઘરને છોડ અને સફેદ ફૂલોથી શણગારવામાં આવે છે. વીડિયોની સાથે તેણે લખ્યું- BTS... અમારી પ્રિય દીકરીની નામકરણ વિધિ. વીડિયોમાં ઈવેન્ટ પ્લાનર્સ ઘરને સજાવતા જોવા મળે છે. રામ ચરણના પિતા ચિરંજીવી સહિત આખો પરિવાર આ સમારોહમાં સામેલ થઈ શકે છે.

View this post on Instagram
 
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ક્યાં થશે સમારોહ?

પિકનવિલાના અહેવાલ મુજબ આ સમારોહ ઉપાસનાના માતાના ઘરે યોજવામાં આવી રહ્યો છ. કારણ કે માતા-પિતાના ઘરે વિધિ કરવાનો રિવાજ છે. અહેવાલો અનુસાર હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, ઉપાસના તેલંગાણાના મોઇનાબાદમાં તેની માતાના ઘરે તેની બાળકી સાથે રહે છે.

થોડા દિવસો પહેલા ઉપાસનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની ફેમિલી તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે પોતાની પુત્રીને ખોળામાં લઈને બેઠી હતી અને રામ ચરણ તેના પાલતુ કૂતરાને ખોળામાં લઈને બેઠો હતો. આ તસવીર પોસ્ટ કરીને ઉપાસનાએ દરેકની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.

View this post on Instagram
 
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

રામ ચરણ અને ઉપાસનાએ ડિસેમ્બરમાં ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી

રામ અને ઉપાસનાના લગ્ન 14 જૂન, 2012ના રોજ થયા હતા. તેણે ડિસેમ્બર 2022માં ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. 20મી જૂને તેમના ઘરે બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મના સમાચારને સમર્થન આપતા અપોલો હોસ્પિટલે એક મેડિકલ બુલેટિન બહાર પાડ્યું હતું કે, "20 જૂને એપોલો હોસ્પિટલ, જ્યુબિલી હિલ્સ, હૈદરાબાદમાં મિસ ઉપાસના અને રામ ચરણને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. બાળક અને માતા બંને સ્વસ્થ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget