શોધખોળ કરો

IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2025ની 18મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. 

IPL 2025 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ એ વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 લીગ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલની આગામી સિઝન આવતા મહિનાથી શરૂ થશે. આ પહેલા IPL 2025ને લઈને મોટો ખુલાસો થયો છે. ખરેખર, IPL 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની શરૂઆત 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ સાથે થશે. આ પછી બીજા દિવસે એટલે કે 23 માર્ચે બે મેચ રમાશે. પ્રથમ મેચ 23 માર્ચે SRH અને RR વચ્ચે રમાશે. આ પછી બીજી મેચ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. સીએસકે અને ચેન્નાઈ આ સિઝનમાં લીગ તબક્કામાં બે વખત ટકરાશે.  7 એપ્રિલે RCB અને મુંબઈ વચ્ચે માત્ર એક લીગ મેચ રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

કુલ 12 ડબલ હેડર મેચો

આ વખતે IPL 2025ની સિઝનમાં કુલ 12 ડબલ હેડર મેચો રમાશે. આ તમામ ડબલ હેડર શનિવાર અને રવિવારે જ થશે. IPLમાં ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ. ડબલ હેડરના દિવસે ચાહકોને રોમાંચનો ડબલ ડોઝ મળે છે. આ વખતે IPL 2025ની ઓપનિંગ મેચ શનિવારે (22 માર્ચ) યોજાશે. એટલે કે પ્રથમ ડબલ હેડર બીજા દિવસે રવિવારે જોવા મળશે.

IPL 2025ની ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. શરૂઆતી અને અંતિમ બંને મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે. IPL 2025માં 65 દિવસમાં કુલ 74 મેચો રમાશે. IPL 2025માં લીગ મેચો 22 માર્ચથી 18 મે સુધી રમાશે. આ પછી 20, 21, 23 અને 25 મેના રોજ પ્લેઓફ મેચોનું આયોજન કરવામાં આવશે. 

IPL 2025ની બીજી મેચ 23 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. 23મી માર્ચે જ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે ટક્કર થશે. એટલે કે 23 માર્ચે બે મેચ રમાશે.

IPL 2025 સિઝનમાં 65 દિવસમાં આ 10 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે. આ તમામ મેચો માત્ર ભારતમાં જ 13 સ્થળોએ યોજાશે. બપોરે 3.30 વાગ્યાથી મેચ રમાશે. જ્યારે સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે એટલે કે 16 ફેબ્રુઆરીએ IPL 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. શેડ્યુલની સાથે મેચના સ્થળને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે.

IPL 2025ની મેચો 13 શહેરોમાં રમાશે

IPLની 18મી સિઝનની મેચો કુલ 13 શહેરોમાં રમાશે. IPL 2025ની મેચો લખનૌ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, બેંગલુરુ, ન્યુ ચંદીગઢ, જયપુર, દિલ્હી, કોલકાતા અને ધર્મશાળામાં રમાશે. IPL 2025માં કુલ 12 ડબલ હેડર મેચ છે. આનો અર્થ એ છે કે બે મેચ એક દિવસમાં 12 વખત રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની મુશ્કેલી વધી, વધુ એક ઘાતક ખેલાડી ઘાયલ, શાર્દુલ ઠાકુરને લાગી શકે છે લોટરી
IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની મુશ્કેલી વધી, વધુ એક ઘાતક ખેલાડી ઘાયલ, શાર્દુલ ઠાકુરને લાગી શકે છે લોટરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?Gondal: પાટીદાર કિશોરને માર મારવાના કેસમાં પાટીદારોમાં ભારે આક્રોશ, જુઓ વીડિયોમાંGondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની મુશ્કેલી વધી, વધુ એક ઘાતક ખેલાડી ઘાયલ, શાર્દુલ ઠાકુરને લાગી શકે છે લોટરી
IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સની મુશ્કેલી વધી, વધુ એક ઘાતક ખેલાડી ઘાયલ, શાર્દુલ ઠાકુરને લાગી શકે છે લોટરી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર
Embed widget