શોધખોળ કરો

Pics: હિન્દીમાં હૉટ વેબસીરીઝ કરીને ચર્ચામાં આવેલા હીરોએ અમેરિકન છોકરી સાથે કર્યા લગ્ન, ખુદ શેર કરી તસવીરો

આ તસવીરો એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે મંગેતરની સાથે તળાવના કિનારે પૉઝ આપતો દેખાઇ રહ્યો છે

Anshuman Jha Photos: 'મસ્તરામ' ફેમ એક્ટર અંશુમાન ઝાના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, એક્ટર અંશુમાન ઝા લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યો છે. તેની કેટલીક તસવીરો તેને સોશ્યલ મીડિયા પર શેર કરી છે. વેબસીરીઝ 'મસ્તરામ' ફેમ એક્ટર અંશુમાન ઝા (Anshuman Jha) તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યો છે. તેને પોતાની મંગેતર સિએરા વિન્ટર્સ સાથે અમેરિકામાં લગ્ન કરી લીધા છે. જેની ખાસ તસવીરો અને વીડિયો હવે સોશ્યલ મીડિયા પર સામે આવ્યા છે. 

આ તસવીરો એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે મંગેતરની સાથે તળાવના કિનારે પૉઝ આપતો દેખાઇ રહ્યો છે. તસવીરોમાં એક્ટર બ્લેક સૂટ અને સિએરા વ્હાઇટ ગાઉનમાં દેખાઇ રહી છે. બન્નેએ ક્રિશ્ચયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. 

View this post on Instagram
 
A post shared by Anshuman Jha (@theanshumanjha)

વળી, એક તસવીરમાં અંશુમાન ઝા સિએરાના માથાને ચુંબન કરતો દેખાઇ રહ્યો છે, બન્નેની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આ ઉપરાંત બન્નેએ લગ્ન બાદ કેક કટિંગ સેરેમની પણ કરી, આ તસવીરમાં આંખો પર ચશ્મા લગાવેલો અંશુમાન ઝા એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Anshuman Jha (@theanshumanjha)

વળી, તસવીરોમાં ફેન્સ ઉપરાંત કેટલાય સ્ટાર્સે પણ કૉમેન્ટ કરીને એક્ટરના લગ્નને અભિનંદન પાઠવ્યા છે. એક્ટર સુમિત વ્યાસે લખ્યું- મુબારક હો, વળી એક્ટ્રેસ અલીએ લખ્યું- બહુજ સુંદર, બન્નેને શુભેચ્છાઓ. 

View this post on Instagram
 
A post shared by Anshuman Jha (@theanshumanjha)

ઉલ્લેખનીય છે કે, અંશુમાન ઝાએ હૉટ વેબસીરીઝ 'મસ્તરામ'માં કામ કરીને ખુબ ચર્ચા જગાવી હતી. વળી, હવે તે બહુજ જલદી 'લકડબગ્ગા'માં દેખાશે. 

View this post on Instagram
 
A post shared by Anshuman Jha (@theanshumanjha)

View this post on Instagram
 
A post shared by Anshuman Jha (@theanshumanjha)

View this post on Instagram
 
A post shared by Anshuman Jha (@theanshumanjha)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
lifestyle: વાળ માટે વરદાન છે આમળા અને એલોવેરા, જાણો તેને લગાવવાની સાચી રીત અને પછી જુઓ ચમત્કારિક ફાયદા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

Embed widget