શોધખોળ કરો
ફિલ્મ 'મૂલ્ક'ની સક્સેસ પાર્ટીમાં સાડી પર ટાઈ પહેરી પહોંચી આ એક્ટ્રેસ, જુઓ તસવીરો
1/5

2/5

આ પ્રકારની સાડી તાપસી પહેલા કોઈ બોલીવૂડ એક્ટ્રેસે ભાગ્યે જ કોઈએ પહેરી હશે. તાપસી પન્નૂ હંમેશા એક્સપેરિમેંટ માટે જાણીતી છે. ગાઉનથી લઈને ફ્યૂજન આઉટફિટ્સ સુધી તમામમાં બિંદી લગાવવી તેનું સ્ટાઈલ સ્ટેટમેંટ બની ગયું છે.
Published at : 12 Aug 2018 05:11 PM (IST)
Tags :
Taapsee PannuView More





















