શોધખોળ કરો

ખૂબ જ ગ્લેમરસ લૂકમાં જોવા મળી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ એટલે પલક સિધવાની, જુઓ વીડિયો

પલક સિઘવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેમના બ્યુટીફુલ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલ તેમણે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોઇ તેમના ફેન્સના હોંશ ઉડી ગયા છે.

ટેલિવૂડ:‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સિનિયર કલાકારો તો હંમેશા ચર્ચામાં રહે જ છે. જો કે આ શોની ટપ્પુ સેના પણ કંઇ કમ નથી. ટપ્પુ સેના જેટલો શોર  શોમાં મચાવે છે, તેટલી જ તે ચર્ચામાં પણ રહે છે. હાલ ટપ્પુ સેનાની સોનું એટલે કે પલક સિધવાની હાલ તેમના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચાંમાં છે. ઇન્સ્ટા પર શેર કર્યો મજેદાર લૂક પલક સિઘવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેમના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. તેમણે હાલ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે શરૂઆતમાં બાથિંગ ડ્રેસમાં જોવા મળે છે પરંતુ થોડી જ સેકન્ડમાં તેનું લૂક પુરી રીતે બદલી જાય છે. 22 વર્ષની પલક સિધવાનીના વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. 24 કલાકની અંદર 34 હજારથી વધુ લાઇક્સ મળી છે.
View this post on Instagram
 
A post shared by Palak Sindhwani (@palaksidhwani)

કાશ્મીરી લૂકમાં જોવા મળી પલક પલકે કાશ્મીરી ડ્રેસમાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.પલકે આ વીડિયો શેર કરતા ફેન્સને સવાલ કર્યો છે કે, તેમના આ લૂકને કેટલા નંબર આપશે, પલક સિઘવાની 2019થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’મા કામ કરી રહી છે. સિરિયલમાં તે આત્મરામ તુકારામ ભીડેની દીકરી સોનુનો રોલ પ્લે કરી રહી છે. એડ ફિલ્મ પણ કરી ચૂકી છે કામ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા તેમણે એડ ફિલ્મમાં કામ કર્યું હતું. તે અમુલ બટરની એડમાં અને હોટસ્ટાર હોસ્ટેજમાં પણ જોવા મળી હતી. તેમણે 2018માં એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget