શોધખોળ કરો
Advertisement
ટીવીની આ હૉટ એક્ટ્રેસે ફિલ્મ માટે આપ્યા જોરદાર ઇન્ટીમેટ સીન, જુઓ તસવીર
ટીવી સીરિયલ જમાઇ રાજાના વેબ સ્પિન ઓફ જમાઇ રાજા 2.0માં અભિનેતા રવિ દુબેની સાથે એક્ટ્રેસે કેટલાક ઇન્ટીમેટ સીન આપ્યા છે, નિયા શર્મા રવિ દુબે સાથે ઇન્ટીમેટ સીન કરતી દેખાઇ છે
મુંબઇઃ ટીવીની એક્ટ્રેસ નિયા શર્માએ હવે વેબસીરીઝ તરફ પ્રયાણ કર્યુ છે. તેને વેબ ફિલ્મ માટે બૉલ્ડ અવતાર બતાવીને બધાને ચોંકાવી દીધા છે. હૉટ એક્ટ્રેસે વેબ સીરીઝ પર આપેલા બૉલ્ડ સીન્સને લઇને ખુલીને વાત પણ કરી છે. એક્ટ્રેસે કહ્યું કે, તેને આવા ઇન્ટીમેટ સીન્સથી ખચકાટ નથી.
ટીવી સીરિયલ જમાઇ રાજાના વેબ સ્પિન ઓફ જમાઇ રાજા 2.0માં અભિનેતા રવિ દુબેની સાથે એક્ટ્રેસે કેટલાક ઇન્ટીમેટ સીન આપ્યા છે, નિયા શર્મા રવિ દુબે સાથે ઇન્ટીમેટ સીન કરતી દેખાઇ છે. તેના આના પર ખુલીને વાત કરતા અભિનેતા સાથે વાત કરવાના અનુભવને પણ શેર કર્યો. નિયા શર્માએ કહ્યું કે તે બાકી સૌથી પહેલા ઓટીટી પ્લેટફોર્મનો ભાગ બની ચૂકી હતી, આ સીરીઝ ખુબ પહેલાથી જ ચાલી ગઇ હતી.
હું બધુ કરી ચૂકી છું- નિયા શર્મા
બૉલ્ડ સીનને લઇને નિયા શર્માએ કહ્યું કે, મે બધુ જ કરી લીધુ છે, જોઇએ તો ઓટીટી પ્લેટફોર્મ પર તે એકદમ સહજ થઇ ગઇ છે. તેને પોતાના કૉ-સ્ટાર રવિ દુબે વિશે વાત કરતા કહ્યું કે તે એકદમ ગંભીર એક્ટર છે. મને રવિની સાથે કોઇપણ સીન આપવામાં પરેશાની નથી થઇ, તે એક એવો એક્ટર છે જે તમને ક્યારેય અસહજ મહેસૂસ નથી કરાવતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement