શોધખોળ કરો

વાયરલ થઇ રહ્યો છે Rupali Gangulyનો આ ક્યૂટ વીડિયો, 'અનુપમા'ની ચુલબુલી અદાઓ પર ફેન્સ થયા દિવાના, જુઓ.......

સ્ટાર પ્લસની સુપરહિટ સીરિયલ 'અનુપમા' (Anupamaa)ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali ganguly) સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.

Rupaly Ganguly Reel Video: સ્ટાર પ્લસની સુપરહિટ સીરિયલ 'અનુપમા' (Anupamaa)ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali ganguly) સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ અને ફની રીલ્સ વીડિયો શેર કરતી રહે છે. દર્શકોને રૂપાલી ગાંગુલી અનુપમાની ભૂમિકામાં ખુબ પસંદ આવી, પરંતુ રિયલ લાઇફમાં તે અનુપમાથી બિલકુલ અલગ એકદમ બિન્દાસ લાઇફ જીવે છે. તાજેતરમાં જ રૂપાલીએ સોશ્યલ મીડિયા પર પોતાના રીલ્સ વીડિયો શેર કર્યા છે, આમાં તે પુરેપુરી મસ્તી અને એન્જૉયમેન્ટની સાથે ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. 

રૂપાલી ગાંગુલીએ પોતાના ડાન્સનો આ વીડિયોમાં (Rupali ganguly Dance Video) શેર કરીને ફેન્સના દિવાના બનાવી દીધા છે. આમાં સિંગર સુનિધિ ચૌહાણના ગીત ભાગ રે મન પર જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. રૂપાલીના એક્સપ્રેશન કમાલના છે. તેની એક એક અદા ફેન્સને તડપાવવા માટે કાફી છે. આ ડાન્સ વીડિયોમાં રૂપાલીની પ્રેમભરી મુસ્કુરાહટ કોઇને પણ ઘાયલ કરી શકે છે. 

લાઇટ ગ્રીન કલરના ડ્રેસ પહેરીને રૂપાલી એકદમ સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપમાં તેનો અંદાજ બેમિસાલ છે. સાથે જ ગીતના બોલની સાથે રૂપાલીનુ જબરદસ્ત ટ્યૂનિંગ જોવા મળી રહ્યું છે. રૂપાલીના ડાન્સ મૂવ્ઝ પર લાખો ફેન્સ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

--

આ પણ વાંચો........ 

મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ

RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ

Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ

India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ

Commonwealth Games Schedule: આજે કોમનવેલ્થમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો 31 જૂલાઇનું આખું શેડ્યૂલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Embed widget