શોધખોળ કરો

Baby Shower: ટીવીની આ હૉટ એક્ટ્રેસ બનવા જઇ રહી છે માં, બેબી શૉવરમાં પતિ સાથે થઇ રોમાન્ટિક, તસવીરો વાયરલ, જુઓ

Yuvika Chaudhary Baby Shower: એક્ટ્રેસ યુવિકા ચૌધરી અને એક્ટર પ્રિન્સ નરુલા ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. યુવિકાના જીવનમાં ટૂંક સમયમાં એક નાનકડો મહેમાન આવવાનો છે

Yuvika Chaudhary Baby Shower: એક્ટ્રેસ યુવિકા ચૌધરી અને એક્ટર પ્રિન્સ નરુલા ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. યુવિકાના જીવનમાં ટૂંક સમયમાં એક નાનકડો મહેમાન આવવાનો છે. આ દિવસોમાં અભિનેત્રી હેપ્પી ફેઝમાં છે. તાજેતરમાં 'મમ્મી-ટૂ-બી' યુવિકા ચૌધરીની ભવ્ય બેબી શાવર સેરેમની યોજાઈ હતી. યુવિકાના બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બેબી શાવર વખતે યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. યુગલની ખુશી સાતમા આસમાને જોવા મળી.

યુવિકા ચૌધરીનું થયુ ગ્રાન્ડ બેબી શાવર 
બિગ બૉસ ફેમ યુવિકા ચૌધરી તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે, અભિનેત્રી તેના બેબી શાવરમાં સફેદ ડ્રેસમાં સુંદર દેખાતી હતી. તેમાં ઓફ-શૉલ્ડર સ્લીવ્ઝ સાથે સ્વીટહાર્ટ નેકલાઇન હતી. ચાહકો તેના દેખાવ પરથી નજર હટાવી શક્યા નહીં. જ્યારે યુવિકાના પતિ પ્રિન્સ નરુલાએ સફેદ પેન્ટ સાથે બ્લૂ ટૉનનો શર્ટ પહેર્યો હતો. 

View this post on Instagram
 
A post shared by ɴɪsʜᴀ ʀᴀᴡᴀʟ | 𝘢 𝘧𝘳𝘦𝘦 𝘴𝘰𝘶𝘭 (@missnisharawal)

બેબી શાવર ફંક્શનમાં નજીકના પરિવારના સભ્યો સહિત ઘણી સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. યુવિકાના બેબી શાવર ફંક્શનનું આયોજન ગઇ રાત્રે 7 ઓગસ્ટ, 2024 ના રોજ કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસ નિશા રાવલે તેના ઈન્સ્ટાગ્રામ પર બેબી શાવરની આ તસવીરો શેર કરી છે.

બેબી શાવરમાં યુવિકાના દેખાવમાં સરળ મેક-અપ અને જાડા વાંકડિયા વાળ અડધા પાછળ ધનુષ ક્લિપ સાથે બાંધવામાં આવ્યા હતા. બેબી શાવર વખતે બેકગ્રાઉન્ડને વાદળી અને ગુલાબી રંગના ફૂગ્ગાઓથી શણગારવામાં આવી હતી. યુવિકાની બેબી શાવર પાર્ટીમાં નિશા રાવલ, માહી વિજ, સંભાવના સેઠ, રફ્તાર અને ઘણી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ કપલે પોતાના પેરેન્ટ્સ સાથે પણ ઘણી પૉઝ આપી હતી. બેબી શાવરના અવસર પર પ્રિન્સ અને યુવિકાએ ખૂબ જ રૉમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Yuvika chaudhary (@yuvikachaudhary)

યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરૂલા જલદી કરશે બેબીનું વેલકમ 
યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા જલ્દી જ પોતાના બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ ખુશખબર પ્રિન્સ નરુલાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દિવસોમાં યુવિકા તેના પતિ પ્રિન્સ નરુલા સાથે ક્વૉલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે, કારણ કે તે બંને તેમના પેરેન્ટહૂડ ડેનો આનંદ માણી રહ્યા છે. બેબી શાવરના અદભૂત વાયરલ ફોટામાં પ્રિન્સ નરુલા 'મમ્મી-ટૂ-બી' યુવિકા ચૌધરી પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યાં છે.

View this post on Instagram
 
A post shared by PRINCE YUVIKA NARULA ❤️❤️❤️ (@princenarula)

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget