શોધખોળ કરો

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત

 રાજકોટમાં  તબીબ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.  માણાવદરની જલ્પા ઘોસિયાએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

રાજકોટ:   રાજકોટમાં  તબીબ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.  માણાવદરની જલ્પા ઘોસિયાએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.  આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. તબીબ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. 

યુવતીના આપઘાતથી પરિવારમા કરૂણ કલ્પાંત

માણાવદરના નાનડીયા ગામના વતની અને રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રહેતા  મહિલા તબીબે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. યુવતીના આપઘાતથી પરિવારમા કરૂણ કલ્પાંત સર્જાયો છે. તબીબ યુવતીના મોતનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા આવ્યો છે. 

સમગ્ર અહેવાલ અનુસાર, જૂનાગઢ જિલ્લાના માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા ફલેટમાં રહેતી બીએચએમએસ તબીબ જલ્પાબેન ઘોસીયા નામની 28 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીના મોત અંગે નાનડીયા ગામે રહેતા પરિવારને જાણ કરતા પરિવારમાં પણ કલ્પાંત સર્જાયો છે. ગામમાં ખબર પડતા ગમગીની છવાઇ જવા પામી હતી. પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

યુવતી ફલેટમાં ભાડે રહેતી

પ્રાથમિક પુછપરછમાં મૃતક જલ્પાબેન ઘોસીયા મુળ માણાવદરના નાનડીયા ગામની વતની હતા. તેઓ બે ભાઇઓની એકની એક બહેન હતા. જલ્પાબેન ઘોસીયાના પિતા ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. જલ્પાબેન ઘોસીયા રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે  ફલેટમાં ભાડે રહેતા હતા. યુવતીની મિત્રએ તેને કોલ કર્યો હતો પરંતુ જલ્પાએ ફોન રીસીવ ન કરતા તે ઘરે પહોંચી હતી.  ત્યારે તબીબ યુવતી જલ્પા ઘોસીયાનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. તબીબ યુવતીના આપઘાત પાછળનુ કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
Embed widget