શોધખોળ કરો

Bigg Boss Selection Procedure: આ રીતે તમે પણ લઈ શકો છો બિગ બોસમાં ભાગ, જાણો ઓડિશન અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

બિગ બોસમાં ભાગ લેવા માટે પહેલા તેની યોગ્યતા જોવી જરૂરી છે. તેના માટે ઓડિશન પણ થાય છે.

બિગ બોસ 14નો ગ્રાન્ડ ફિનાલે એક દિવસ બાદ યોજાવાનો છે. ઓડિયન્સ અને મેકર્સને આ સીઝનના વિજેતા મળી જશે. ત્યારબાદ શો ઓફ એયર થશે. બિગ બોસ 14ના સ્પર્ધક, વિજેતા અને રનરઅપ પોત-પોતાના કામમાં લાગી જશે. મેકર્સ આગામી સીઝનની તૈયારીઓ કરશે. ઘણા સેલેબ્સ, જાણીતી પર્સનાલિટી આગામી સીઝનમાં ભાગ લેવા માટે તૈયારી કરશે. પરંતુ શું તમે જાણો છો એમાં એક સામાન્ય માણસ પણ ભાગ લઈ શકે છે. હા, તમે સાચુ સાંભળ્યું. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બિગ બોસની આગામી સીઝનમાં તમે કઈ રીતે સ્પર્ધક તરીકે ભાગ લઈ શકો છો. બિગ બોસમાં ભાગ લેવા માટે પહેલા તેની યોગ્યતા જોવી જરૂરી છે. તેના માટે ઓડિશન પણ થાય છે. આ ઓડિશન મેકર્સ અને જજ લે છે. બિગ બોસ ઓડિશન માટે યોગ્યતા - તમારી ઉમંર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. - તમે ભારતીય નાગરિક હોવા જોઈએ. - તમારો કોઈ ક્રમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ. - તમને કોઈ જીવલેણ બીમાર ન હોવી જોઈએ. બિગ બોસ માટે દસ્તાવેજ બિગ બોસમાં જવા માટે ઘણા દસ્તાવેજની જરૂર પડે છે. - આધાર કાર્ડ - પાન નંબર - ડ્રાઈવિંગ લાઈસેન્સ - સ્કૂલ લિવિંગ સર્ટી - જન્મ પ્રમાણપત્ર - પાસપોર્ટ - અન્ય ઓળખ પત્ર ભરવું પડશે રજિસ્ટ્રેશન ફોર્મ આ સિવાય તમારે બિગ બોસનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં તમારે તમારુ નામ, ઘરનું સરનામું સિવાય સોશિયલ મીડિયા હેન્ડલની જાણકારી આપવી પડશે.એક વીડિયો અપલોડ કરવાનો રહેશે. તમારે એ જણાવવું પડશે કે તમે બિગ બોસના ઘરમાં શા માટે જવા માંગો છો ? આ સિવાય તમારે હાઈટ અને વજન પણ લખવાનો રહેશે. અહીંથી થાય છે રજિસ્ટ્રેશન બિગ બોસનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટ પાર્ટનર વૂટ અને કલર્સ છે. તમે ઓડિશન દરમિયાન તેની એપ અને વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...

મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ

CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ

Embed widget