ખુલ્લા વાળ, ન્યૂડ મેકઅપ..... ટીવીની એક્ટ્રેસે ઓફ શૉલ્ડર ડ્રેસમાં કરી બૉલ્ડનેસની હદ પાર, જુઓ તસવીર.......
તાજેતરમાં જ રશ્મિ દેસાઇએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને બ્રાઉન કલરનો ઓફ શૉલ્ડર ડ્રેસ પહેરેલો છે,
![ખુલ્લા વાળ, ન્યૂડ મેકઅપ..... ટીવીની એક્ટ્રેસે ઓફ શૉલ્ડર ડ્રેસમાં કરી બૉલ્ડનેસની હદ પાર, જુઓ તસવીર....... boldness pictures: rashami desai wearing an off shoulder dress ખુલ્લા વાળ, ન્યૂડ મેકઅપ..... ટીવીની એક્ટ્રેસે ઓફ શૉલ્ડર ડ્રેસમાં કરી બૉલ્ડનેસની હદ પાર, જુઓ તસવીર.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/034b9853ab21f76c8bb8450f2dc0a215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ટેલિવિઝનની સૌથી ચર્ચિત અને મોંઘી એક્ટ્રેસ માની એક રશ્મિ દેસાઇ આજકાલ ખુબ ચર્ચામાં છે. અવાર નવાર પોતાનુ નવુ ફોટોશૂટ હોય કે પછી વીડિયો કે તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. હવે તેને એક એવુ ફોટોશૂટ શેર કર્યુ છે, જેમાં તે એકદમ કાતિલ અને બૉલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે.
તાજેતરમાં જ રશ્મિ દેસાઇએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને બ્રાઉન કલરનો ઓફ શૉલ્ડર ડ્રેસ પહેરેલો છે, સાથે હેવી ઇયરરિંગ્સ પણ કેરી કરી છે, રશ્મિ દેસાઇએ પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે ન્યૂડ મેકઅપ પણ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. આ લૂકમાં એક્ટ્રેસ એકદમ બૉલ્ડ અને હૉટ લાગી રહી છે. ફેન્સ પણ તસવીર પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
આમાં પહેલી તસવીરમાં રશ્મિ દેસાઇ ઘાસની વચ્ચે પૉઝ આપતી દેખાઇ રહી છે, વળી બીજી તસવીરમાં એક્ટ્રેસ વધુ કાતિલ પૉઝ આપી રહી છે. આ તસવીરો પર ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. ફેન્સ એક્ટ્રેસ પર બ્યૂટીફૂલ, સ્ટનિંગ લૂક, લૂકિંગ હૉટ જેવી કૉમેન્ટો કરી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !
Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ
Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ
VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)