શોધખોળ કરો

નોરા ફતેહીએ ચાલુ ટીવી શૉમાં કોને કિસ કરી લેતાં મચી ગઈ ચકચાર ? અફેરનો ખુલ્લેઆમ એકરાર ?

નોરા ફતેહીએ આ કિસ દ્વારા પોતાના અને ગુરૂ રંધાવ વચ્ચેના અફેરનો એકરાર કર્યો હોવાનું મનાય છે.

મુંબઇ : હિન્દી ફિલ્મોમાં આઈટમ ગર્લ તરીકે ધૂમ મચાવી રહેલી નોરા ફતેહીએ જાહેરમાં ટીવી ચેનલના શોમાં પોતાના કહેવાતા પ્રેમીને કિસ કરીને  ચકચાર મચાવી દીધી છે.  લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા'માં પોતાના નવા ગીતના પ્રમોશન માટે જાણીતા પંજાબી અને બોલીવુડ ગાયક ગુરુ રંધાવા અને નોરા ફતેહી આવ્યાં હતાં.  આ શોમાં નોરા ફતેહીએ તેના કહેવાતા પ્રેમી ગુરૂ રંધાવાને કિસ કરી દેતાં ચકચાર મચી છે. નોરા ફતેહીએ આ કિસ દ્વારા પોતાના અને ગુરૂ રંધાવ વચ્ચેના અફેરનો એકરાર કર્યો હોવાનું મનાય છે.

લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા'માં આ શોના હૉસ્ટ કપિલ શર્માએ નોરા ફતેહીની મજાક ઉડાવતાં  ગુરૂ રંધાવાને પૂછ્યું હતું કે,  એક વિડિયોમાં તેણે નોરાને 'રોબો 'બનાવી અને બીજામાં 'જલપરી' બનાવી છે  પણ  સાચું કહો કે તમે નોરાને મનથી શું બનાવવા માગો છો અને ક્યા રૂપમાં જોવા માંગો છો ?

જો કે ગુરુએ તેની વાત ઉડાવી દેતાં કહ્યું હતું કે, આ સવાલનો જવાબ તે બીજી વખત આ શોમાં આવશે ત્યારે આપશે. કપિલ શર્માએ જ્યારે નોરાને પૂછ્યું કે ગુરુએ તેના પહેલા વિડિયો 'નાચ મેરી રાની' પછી તારા ડાન્સમાં સુધારો કર્યો છે.

આ સવાલના જવાબમાં નોરાએ કહ્યું હતું કે જો તે મારી સાથે ન હોય તો હું  આટલું સરસ ન નાચું. નોરાની આ કોમેન્ટ સામે બંને વચ્ચે નોંકજોક ચાલતી હતી ત્યારે ગુરૂ રંધાવાએ ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે, નોરા મતલબી છે. આ ફરિયાદના જવાબમાં નોરાએ તેને ખુલ્લેઆમ કિસ કરી લીધી હતી.

છેલ્લા કેટલાક સમયથી નોરા અને ગુરુ વચ્ચેના પ્રેમ  સંબંધો ચર્ચાઇ રહ્યાં છે. તેઓ સમુદ્ર કિનારે એકસાથે જોવા  મળ્યાં ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ  સંબંધ હોવાની વાતો વહેતી થઇ હતી.  આ શોમાં નોરાએ ગુરુને કિસ કરીને લોકોની અટકળોને વાસ્તવિક ગણાવી હોય એમ જણાઇ રહ્યું છે.

નોરા ફતેહીએ ચાલુ ટીવી શૉમાં કોને કિસ કરી લેતાં મચી ગઈ ચકચાર ? અફેરનો ખુલ્લેઆમ એકરાર ?

View this post on Instagram
 
A post shared by Terence Lewis (@terence_here)

---

આ પણ વાંચો..........

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ

નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

Embed widget