શોધખોળ કરો

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિ કોઇ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો તે વ્યક્તિનું નસીબ ચમકી જાય છે

Shani 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિ કોઇ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો તે વ્યક્તિનું નસીબ ચમકી જાય છે. જ્યારે જો શનિ નબળો હોય તો તે વ્યક્તિને તમામ દુખનો સામનો કરવો પડી શકે છે. આવા જાતકોને સફળતા મળતી નથી. પીડિત શનિ માનસિક, શારીરિક અને આર્થિક કષ્ટ પહોંચાડે છે. પરંતુ 2022માં કેટલીક રાશિઓ એવી છે જેમના માટે શનિ દેવ સારું પરિણામ લઇને આવી રહ્યા છે. શનિદેવની કૃપાથી આ રાશિના જાતકો આ વર્ષે ખૂબ પ્રગતિ કરશે.

મેષ રાશિ

આ વર્ષ તમારા માટે આશાઓથી ભરેલું રહેશે. આ વર્ષે તમારા સપના પુરા થવાની સંભાવના છે. તમામ કામમાં તમને સફળતા મળશે. અટકેલા કામ પૂર્ણ થશે. મિત્રો, સગાસંબંધીઓ અને પરિવારજનોનું તમામ કામમાં સાથ મળશે. નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના દેખાઇ રહી છે.

વૃષભ રાશિ

આ રિશાના જાતકોને નવી નોકરી અને વ્યાપારમાં સફળતા મળી શકે છે. શનિ દેવની કૃપાથી તમામ કામમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે. આવકમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. ભવિષ્ય માટે સારી જગ્યાએ રોકાણ કરવાથી તમને આ વર્ષે સફળતા મળશે.

ધન રાશિ

નવું વર્ષ તમારા માટે શુભ રહેશે કારણ કે આ વર્ષે શનિ દેવ તમારા પર મહેરબાન રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાયેલા તમામ કામ થઇ જશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.

મીન રાશિ

તમારા માટે આ વર્ષ સારુ રહેશે. તમારા સપનાઓ પૂર્ણ થઇ શકે છે. શનિ દેવની કૃપાથી નોકરીમાં સારુ પ્રદર્શન કરી શકશો અને આ કારણે તમારી સેલેરીમાં સારો વધારો થવાની સંભાવના છે.

Disclaimer: અહી આપવામાં આવેલી સૂચના માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ABP asmita આ પ્રકારની કોઇ પણ માન્યતા, જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી અને માન્યતાનો અમલ કરતા અગાઉ સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

વૉટ્સએપ વાપરનારાઓ માટે ખુશખબર, 2022માં આ પાંચ કામના ફિચર્સ આવી રહ્યાં છે તમારા માટે, જુઓ લિસ્ટ..........

Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન

New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ

વેબસીરીઝના શોખીનો થઇ જાઓ તૈયાર, 2022માં ધૂમ મચાવવા આવી રહી છે આ પાંચ ખતરનાક Web Series, જાણી લો રિલીઝ ડેટ.............

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget