શોધખોળ કરો

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

વાયુસેના (Air Force)ની ટ્રેનિંગ કમાનના કમાન્ડિંગ ઇન ચીફ, એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Manvendra Singh)ના નેતૃત્વમાં રક્ષા મંત્રાલય (Ministry of Defence) એ એક ટ્રાઇ સર્વિસ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો,

CDS General Bipin Rawat's Helicopter Crash Report: સીડીઆસ જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat)ના હેલિકૉપ્ટર ક્રેશ (Helicopter Crash)ની તપાસ માટે ગઠીત કરવામાં આવેલી કોર્ટ ઓફ ઇન્કવાયરીના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સીડીએસના હેલિકૉપ્ટર ક્રેશ થવાનુ એક મોટુ કારણ ખરાબ હવામાન માનવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર, એર માર્શલ માનવેન્દ્ર સિંહ કમિટીએ રિપોર્ટ પુરો કરી લીધો છે, અને લીગલ વિન્ગની પાસે કાનૂની સલાહ માટે મોકલ્યો છે. જલદી જ રિપોર્ટને વાયુસેના (Air Force) પ્રમુખને સોંપી દેવામાં આવશે. 

રિપોર્ટને લઇને હજુ સુધી નથી આવ્યુ કોઇ અધિકારીક નિવેદન-
જોકે, વાયુસેના તરફથી રિપોર્ટને લઇને કોઇ અધિકારીક નિવેદન નથી આવ્યુ, પરંતુ સુત્રો અનુસાર, ક્રેશના કારણોની તપાસ કરી રહેલી કમિટીને લાગ્યુ છે કે, ખરાબ હવામાનના કારણે પાયલટ ડિસઓરિએન્ટ થઇ ગયો હશે. જેના કારણે દૂર્ઘટના ઘટી છે. ટેકનિકલી ભાષામાં આને સીએફઆઇટી એટલે કે કન્ટ્રૉલ્ડ ફ્લાઇટ ઇન્ટૂ ટેરેન કહે છે. 

વાયુસેના (Air Force)ની ટ્રેનિંગ કમાનના કમાન્ડિંગ ઇન ચીફ, એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Manvendra Singh)ના નેતૃત્વમાં રક્ષા મંત્રાલય (Ministry of Defence) એ એક ટ્રાઇ સર્વિસ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો, જે દૂર્ઘટનાના કારણોને જાણવામાં લાગ્યુ છે. 

તામિલનાડુમાં થયુ હતુ હેલિકૉપ્ટર ક્રેશ- 
તામિલનાડુના કન્નૂરની પાસે 8 ડિસેમ્બરે વાયુસેનાનુ એક હેલીકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાર જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના મોત થઇ ગયા હતા. દૂર્ઘટનામાં ગૃપ કેપ્ટન વરુણ સિંહ એકલા જીવત વ્યક્તિ બચ્યા હતા. જ્યારે અન્ય તમામના મોત થઇ ચૂક્યા હતા. ગયા બુધવારે આ હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય સૈન્યકર્મીઓના મૃત્યુ થઇ  ગયા હતા. વળી, વરુણ સિંહે ગંભીર રીતે ઘાયલ થયા હતા,અને બેગ્લુરુની હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં હતા. જોકે, બાદમાં એકમાત્ર બચી હેલિકૉપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા વરુણ સિંહનુ પણ બેંગ્લુરુમાં સારવાર દરમિયાન નિધન થઇ ગયુ હતુ. ગૃપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુ કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હતા, અહીં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા, આખરે તેમને આજે અંતિમ શ્વાસ લીધા છે. ભારતીય વાયુસેનાના અધિકારીએ આ માહિતી આપી છે. 

આ પણ વાંચો..........

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ

નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget