નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............
જાણો હવે નવા વર્ષ 2022માં કઇ મોટી ફિલ્મો આવી રહી છે ધૂમ મચાવવા, જુઓ લિસ્ટ...........
![નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ.............. Year 2022: These sixteen big projects will be appear in netflix, hotstar and amazon prime નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/ad968944c37b637a7ecee45102ba11cd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોનાકાળમાં એક નવો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે તે છે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મોનુ રિલીઝ થવાનો. હવે આ ટ્રેન્ડ સતત આગળ વધી રહ્યો છે, અને દર્શકોને પણ આ ખુબ પસંદ આવી રહ્યો છે. વર્ષ 2020 કોવિડના કારણે ઘણી એ-લિસ્ટર્સની ફિલ્મો અને સિરીઝ OTT પર રિલીઝ થઈ, તેના પછી હવે નવા વર્ષમાં ઘણા મોટા સ્ટાર્સની મોટી ફિલ્મો દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. જાણો હવે નવા વર્ષ 2022માં કઇ મોટી ફિલ્મો આવી રહી છે ધૂમ મચાવવા, જુઓ લિસ્ટ...........
નેટફ્લિક્સ-
ફાઇન્ડિંગ અનામિકા, હીરામંડી, મિસમેચ્ડ 2, માઇ યે કાલી કાલી આંખો, સોશ્યલ કરન્સી, આઇઆરએલઃ ઇન રિયલ લવ, ફેબ્યૂલસ લાઇવ્સ ઓફ બૉલીવુડ વાઇવ્સ 2, ઇન્ડિયન પ્રિડેટર, ચૂના, બાહુબલીઃ ધ બિફોર ધ બિગિંનિંગ, મસાબા મસાબા 2, જામતારા 2, ખુફિયા ફિલ્મ, મોનિકા ઓ માય ડાર્ગિંગ, કાલા, પ્લાન એ પ્લાન બી.
પ્રાઇમ વીડિયો-
ગહરાઇયાં (ફિલ્મ), પંચાયત 2, મેડ ઇન હેવન 2, બ્રીધ સિઝન 3, ફેમિલી મેન 3.
ડિઝ્ની+હૉટસ્ટાર-
રૂદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ, ક્રિમિનલ જસ્ટિસ 3.
એએલટી બાલાજી-
#હેશટેગવૉર્સ, ધ વર્ડિક્ટ સિઝન 2, મેન્ટલહૂડ 2, અપહરણ 2, બૉયઝ લૉકર રૂમ ક્લાસ ઓફ 2021ની ફાઇલ સિઝન, પૌરુષપુર 2, અ કૉલ્ડ મેસ, ધ ટેસ્ટ કેસ 2.
વૂટ સિલેક્ટ-
હમ્બલ પૉલિટિશયન નોગરાજ, અસુર 2, સનરાઇઝ સનસેટ, ક્રેકડાઉન 2.
સોની લિવ-
રોકેટ બૉયઝ, ગુલ્લક 3, અનદેખી 2. અવરોધ 2, સ્કેમ 2, ફાડૂ, ગરમી, લીક, પુલવામા કી નં 1026, મહારાની સિઝન 2, તામિલ સ્ટૉકર્સ, કેન્સર બિચ, કૉલેજ રોમાન્સ 3.
ઝી લાઇવ-
કૌન બનેગી શિખરવતી, સુતલિયાં, અભય 3, નેવર કિસ યૉર બેસ્ટ ફ્રન્ડની નવી સિઝન, રંગબાઝ 3.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)