શોધખોળ કરો

Kapil Sharma: શું 5 વર્ષ બાદ ફરી કપિલ શર્મા સાથે દેખાશે સુનીલ ગ્રોવર?

અભિનેતા સુનીલ ગ્રોવર ફરી એકવાર કપિલ શર્માને કારણે ચર્ચામાં છે

Sunil Grover may Reunite : રિંકુ ભાભી, ગુત્થી અને ડૉ. ગુલાટી જેવા પાત્રોથી દર્શકોનું મનોરંજન કરનાર કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર ફરી એકવાર કપિલ શર્માને કારણે ચર્ચામાં છે. વર્ષ 2018માં કપિલ શર્મા સાથે તેની જોરદાર લડાઈ થઈ હતી. જે બાદ તેણે કોમેડિયનનો શો છોડી દીધો હતો. બાદમાં તેણે તેના શો કર્યા પરંતુ ક્યારેય પાછળ વળીને જોયું નથી. પરંતુ હવે તેણે કહ્યું છે કે, તે ટૂંક સમયમાં કપિલ સાથે કામ કરશે. તેની સાથે દેખાશે.

એક જાણીતા સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલ ગ્રોવરને પૂછવામાં આવ્યું હતું કે, શું તે કપિલ શર્મા સાથે ફરી કામ કરશે કે નહીં? કારણ કે વર્ષો પહેલા કપિલ શર્માએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સુનીલનું તેના શોમાં દિલથી સ્વાગત છે. તેના પર સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે, હવે આવું કોઈ નથી... કાં તો તમે પૂછો પછી તમે. હું અત્યારે વ્યસ્ત છું અને જે કરી રહ્યો છું તેમાં ખુશ છું. તે પણ વ્યસ્ત છે અને સારું કામ કરી રહ્યો છે. હું પણ ખૂબ સારું કામ કરી રહ્યો છું. હું પહેલેથી જ મારા આ નોન-ફિક્શન તબક્કાનો આનંદ માણી રહ્યો છું. અને ફિક્શન સેટઅપ પણ ગમ્યું. એક કલાકાર તરીકે નવો અનુભવ જીવવો. મને મજા આવી રહી છે. હવે બીજી કોઈ યોજના નથી.

સુનીલ ગ્રોવરની છેલ્લી વેબ સિરીઝ

જાહેર છે કે, સુનીલ ગ્રોવર પાસે અત્યારે ઘણા બધા પ્રોજેક્ટ છે.તે હાલમાં જ વેબ સિરીઝ 'યુનાઈટેડ રો'માં જોવા મળ્યો હતો. તેનું દિગ્દર્શન માનવ શાહે કર્યું હતું. 8 એપિસોડની આ શ્રેણીનું શૂટિંગ યુકેમાં કરવામાં આવ્યું હતું. જેમાં લંડનમાં સ્થાયી થયેલા એનઆરઆઈની વાર્તા બતાવવામાં આવી હતી. જેમાં સતીશ શાહ, સપના પબ્બી, નિખિલ વિજ્ય, મનુ ઋષિ ચઢ્ઢા અન્ય મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.

સુનીલ ગ્રોવરની આગામી ફિલ્મ

સુનીલ ગ્રોવરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે હવે શાહરૂખ ખાનની 'જવાન'માં જોવા મળશે. એટલી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મમાં નયનથારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેમાં સંજય દત્તનો કેમિયો પણ છે.

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી દેખાશે સાથે, આ વ્યક્તિ બન્યો કારણ

કોમેડિયન કપિલ શર્ના શોદ ધ કપિલ શર્મામાં સુનીલ ગ્રોવરની ટૂંક સમયમાં જ એન્ટ્રી થવાની છે. મીડિયા અહેવાલ અનુસાર સુલીન ટૂંકમાં જ શોમાં આવશે, જોકે તે શોમાં કામ કરવા માટે નહીં પરંતુ માત્ર પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, સુનીલ પોતાની અને સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારતના પ્રમોશન માટે આવશે. આ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ પણ સાથે હશે. તમને બતાવી દઈએ કે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે વર્ષ 2017માં ‘ધ કપિલ શર્મા શો’માં દેખાયા હતા. પરંતુ જ્યારે આ ટીમ ઓસ્ટ્રેલિયામાં શો કરવા ગઈ હતી ત્યારે બન્ને વેચ્ચે ફ્લાઇટમાં બોલાચાલી થઈ હતી અને મોટો વિવાદ સર્જાયો હતો. જેના પછી સુનીલ ગ્રોવરે આ શો છોડી દીધો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Bus Accident: ભાવનગરની યાત્રાની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્તCorruption in RCC Road: આણંદથી વડોદરાને જોડતા RCC રોડમાં  ગાબડુ પડતા ભ્રષ્ટાચારની પોલ ખૂલીSurat Fire : માર્કેટમાં ભભૂકતી આગ વચ્ચે ગેરકાયદે દુકાનો વિશે પૂછતા પ્રમુખ ભાગ્યાPrayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ  
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
Embed widget