શોધખોળ કરો

Mika Di Vohti ક્યારે, ક્યાં ને કેટલા વાગે થશે ? અહીં વાંચો તમામ ડિટેલ્સ......

‘સ્વયંવરઃ મીકા દી વોહટી’થી વાયરલ થયેલા ફર્સ્ટ પ્રૉમોમાં (Mika Di Vohti Promo) મીકા સિંહને કહેતા સાંભળ્યો હતો તે બીજાઓના લગ્નમાં ખુબ ભાંગડા કરી ચૂક્યો છે.

Mika Di Vohti, જાણીતા સિંગર મીકા સિંહ (Mika Singh) 45 વર્ષની ઉંમરમાં લગ્ન કરવા તૈયાર છે. સિંગર જલદી ‘સ્વયંવરઃ મીકા દી વોહટી’ (Swayamvar: Mika Di Vohti) દ્વારા પોતાની દુલ્હનને પસંદ કરવા જઇ રહ્યો છે. મીકાના સ્વયંવરને લઇને ફેન્સનો બઝ પણ હાઇ છે, અને આને ઇનકેશ કરતા મેકર્સ એકથી એક પ્રૉમો આઉટ કરી રહ્યાં છે. હવે ફેન્સના મનમાં એ સવાલ છે કે આ શૉ ક્યારે, ક્યાં અને કેટલા વાગે પ્રસારિત થશે. તો જાણો આ તમામ સવાલોના જવાબો.........

‘સ્વયંવરઃ મીકા દી વોહટી’થી વાયરલ થયેલા ફર્સ્ટ પ્રૉમોમાં (Mika Di Vohti Promo) મીકા સિંહને કહેતા સાંભળ્યો હતો તે બીજાઓના લગ્નમાં ખુબ ભાંગડા કરી ચૂક્યો છે. હવે તેને ખુદના લગ્નમાં ડાન્સ કરવો છે. મીકાના વાતોથી સ્પષ્ટ થાય છે કે, તે હવે લગ્નના બંધનમાં બંધાવવા એકદમ તૈયાર થઇ ગયો છે, અને પોતાનો સાચો પ્રેમ શોધવા નીકળી પડ્યો છે.

ક્યાં ને ક્યારે આવશે ‘સ્વયંવરઃ મીકા દી વોહટી’ -
‘સ્વયંવરઃ મીકા દી વોહટી’ 19 જૂનથી રાત્રે 8 વાગે સ્ટાર ભારત પર (Mika Di Vohti Premiere) બતાવવામાં આવશે. મજેદાર વાત એ છે કે આ શૉને બેસ્ટ સિંગર શાન (Shaan) હૉસ્ટ કરવા જઇ રહ્યો છે. સાથે જ પ્રીમિયમ એપિસૉડમાં દલેર મહેંદી અને કપિલ શર્મા (Kapil Sharma)ને પણ જોઇ શકાશે. 

View this post on Instagram
 
A post shared by Mika Singh (@mikasingh)

*-**-

આ પણ વાંચો..... 

Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન

India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ

SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, જો તમારું પણ બેંકમાં ખાતું છે તો સાવધાન, નહીં તો ખાલી થઈ જશે એકાઉન્ટ!

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી

PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે

Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન

Gua Sha Stone For Face Lift: ચહેરાનો અનોખી રીતે વધારે છે નિખાર, ગુઓ શા સ્ટોન, જાણો શુ છે આ બ્યુટી ટેકનિક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget