શોધખોળ કરો

ટીવીની આ હૉટ હસીનાએ શેર કર્યા એકથી એક ચઢિયાતા ફોટોઝ, એક સમયે પરફ્યૂમ કંપનીમાં કરતી હતી કામ, જુઓ

અંજુમ ફકીહ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો અને વીડિયોથી લાખો લોકોને મિનીટોમાં ઘાયલ કરી દે છે.

Anjum Fakih: નાના પડદાની એવી કેટલીય એક્ટ્રેસ છે જે પોતાની એક્ટિંગની સાથે સાથે હૉટનેસ માટે પણ જાણીતી છે. આના કારણે તેમનુ ફેન ફોલોઇંગ પણ ખાસ્સુ એવુ લાંબુ બની ગયુ છે. આવી જ એક એક્ટ્રેસ છે જાણીતી ટીવી સીરિયલ 'કુંડલી ભાગ્ય' (Kundali Bhagya)ની રાગેશ્વરી એટલે કે અંજુમ ફકીહ (Anjum Fakih), અંજુમ ફકીહ આજકાલ ખુબ ચર્ચામાં છે. અંજુમ ફકીહની તાજેતરમાં જ વાયરલ થયેલી તસવીરોથી જાણવા મળે છે કે તે કેટલી હૉટ છે. તે પોતાના બૉલ્ડ લુકથી ફેન્સના દિલોમાં રાજ કરી રહી છે. 

અંજુમ ફકીહ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો અને વીડિયોથી લાખો લોકોને મિનીટોમાં ઘાયલ કરી દે છે. અંજુમ ફકીહનુ ઇન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયન ફોલોઅર્સ છે, તેના ફેન્સ તેના હૉટ અવતારને ખુબ પસંદ પણ કરે છે. ખાસ વાત છે કે, અંજુમ ફકીહ ટીવી એક્ટ્રેસ હોવાની સાથે સાથે હૉટ મૉડલ પણ છે. માત્ર કુંડલી ભાગ્ય જ નહીં અંજુમ ફકીહે નાના પડદા પર દેવાંશી, એક થા રાજા એક થી રાની, જેવી અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. જોકે કુંડલી ભાગ્યમાં રાગેશ્વરીની ભૂમિકા માટે તેને ટીવી જગતના અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે. 

View this post on Instagram
 
A post shared by Anjum Fakih (@nzoomfakih)

ઉલ્લેખનીય છે કે, સંઘર્ષના દિવસોમાં અંજુમ ફકીહે સખત મહેનત કરી હતી, એક એક્ટ્રેસ કરિયરની શરૂઆત પહેલા અંજુમ ફકીહ એક પરફ્યૂમ કંપનીમાં કામ કરતી હતી, પરંતુ બાદમાં તેને મૉડેલિંગ તરફ પગ મુક્યો અને હવે એક્ટ્રેસ બનીને અંજુમ ફકીહ ઘરે ઘરે જાણીતી થઇ ચૂકી છે.

View this post on Instagram
 
A post shared by Anjum Fakih (@nzoomfakih)

View this post on Instagram
 
A post shared by Anjum Fakih (@nzoomfakih)

View this post on Instagram
 
A post shared by Anjum Fakih (@nzoomfakih)

View this post on Instagram
 
A post shared by Anjum Fakih (@nzoomfakih)

View this post on Instagram
 
A post shared by Anjum Fakih (@nzoomfakih)

---

આ પણ વાંચો........... 

Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'

Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત

Stock Market Today: વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીથી ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન

HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI

કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત

Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget