શોધખોળ કરો

HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI

8 જૂન, 2022ના રોજ આરબીઆઈએ રેપો રેટ અડધો ટકા વધારીને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કર્યો હતો

HDFC Hikes Home Loan Rate: દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC પાસેથી હોમ લોન લેનારા ગ્રાહકોની EMI ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે. HDFC એ હોમ લોન પરના વ્યાજ દરમાં અડધા ટકા એટલે કે 50 બેસિસ પોઈન્ટ્સ વધારવાની જાહેરાત કરી છે. દોઢ મહિનાથી પણ ઓછા સમયમાં આ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ ચોથી વખત હોમ લોન પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન HDFC એ હોમ લોન પરના વ્યાજ દરમાં લગભગ 90 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. એટલે કે જો તમે હોમ લોન લઈને તમારા માટે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.

RBI દ્વારા રેપો રેટ વધારવાની અસર

8 જૂન, 2022ના રોજ આરબીઆઈએ રેપો રેટ અડધો ટકા વધારીને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કર્યો હતો. આરબીઆઈના નિર્ણય બાદ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓથી લઈને બેંકો સુધી લોન મોંઘી થવા લાગી છે. અને મોંઘી લોનનો સૌથી મોટો ફટકો એ લોકોને ભોગવવો પડશે જેમણે તાજેતરના સમયમાં બેંક અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી હોમ લોન લઈને ઘર ખરીદ્યું છે. ચાલો જાણીએ HDFC ની હોમ લોન પર 50 બેસિસ પોઈન્ટના વ્યાજ દરમાં વધારો કર્યા પછી તે તમારા ખિસ્સા પર કેટલી અસર કરશે.

20 લાખની હોમ લોન

ધારો કે તમારે 20 વર્ષ માટે રૂ. 20 લાખની હોમ લોન પર અગાઉ 7.25 ટકાના દરે રૂ. 15,808ની EMI ચૂકવવી પડી હતી. હવે હોમ લોન પર વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કર્યા પછી તમારે 7.75 ટકાના દરે 16,419 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે દર મહિને 611 રૂપિયા વધુ અને આખા વર્ષમાં 7332 રૂપિયાનો વધારાનો ભાર પડશે.  

EMI વધુ મોંઘી થશે

જોકે, આરબીઆઈએ બે તબક્કામાં રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો છે. પરંતુ EMI મોંઘી થવાની પ્રક્રિયા અહીં અટકશે નહી. જો મોંઘવારીથી રાહત નહીં મળે તો આરબીઆઈ આગામી દિવસોમાં ફરીથી વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે, જેના કારણે હોમ લોન EMI વધુ મોંઘી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget