શોધખોળ કરો

Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'

પૂજા હેગડેએ પોતાના ટ્વીટમાં ઈન્ડિગો એરલાઈન્સને ટેગ કર્યું છે

Pooja Hegde Slams Airline: બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેએ આજે ​​ઇન્ડિગો એરલાઇન્સ સામે ખરાબ વર્તનની ફરિયાદ કરી હતી. પૂજા હેગડેએ એરલાઇન્સના સ્ટાફ દ્ધારા કરવામાં આવેલા ખરાબ વર્તનની આકરી ટીકા કરી હતી. તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરી કરતા સમયે અભિનેત્રી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી, જેનો તેણે ટ્વિટ દ્વારા ખુલાસો કર્યો છે.

પૂજા હેગડેએ ટ્વીટમાં લખ્યું હતું કે ઈન્ડિગો એરલાઈનના સ્ટાફ મેમ્બર વિપુલ નાકાસેએ મુંબઈથી ફ્લાઈટ દરમિયાન અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તેણે અત્યંત અસંસ્કારી, અજ્ઞાની અને અહંકારી સ્વરમાં વાત કરી હતી. તેણે ધમકીઓ આપી જે ખૂબ જ દુઃખદ છે. સામાન્ય રીતે હું આવી બાબતો પર ટ્વિટ કરતી નથી પરંતુ તે ખરેખર ભયાનક હતું.

પૂજા હેગડેએ પોતાના ટ્વીટમાં ઈન્ડિગો એરલાઈન્સને ટેગ કર્યું છે અને કંપનીના સ્ટાફના અભદ્ર વર્તન વિશે જણાવ્યું હતું. આ ટ્વીટને અત્યાર સુધીમાં 1826 વખત રીટ્વીટ કરવામાં આવી છે અને તેને 18.9K લાઈક્સ મળી છે.

ઈન્ડિગો એરલાઈન્સે પૂજા હેગડેના આ ટ્વીટનો જવાબ આપતા એક્ટ્રેસનો પીએનઆર અને કોન્ટેક્ટ નંબર ડીએમ કરવા કહ્યુ હતુ. જોકે પૂજા હેગડેએ અત્યાર સુધી આ ટ્વીટનો જવાબ આપ્યો નથી. પૂજા હેગડેના આ ટ્વીટ પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે, કેટલાક લોકો એરલાઈન પર ગુસ્સો કાઢી રહ્યા છે તો કેટલાક લોકો પૂજા હેગડેને જ સલાહ આપી રહ્યા છે. પૂજા હેગડેના આ ટ્વીટને લઈને હોબાળો મચી ગયો છે.

WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી

PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય

KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Embed widget