શોધખોળ કરો

'મેરા પતિ તેરા હાફ હસબન્ડ હોગા...' બિગ બૉસ ઓટીટી ફેમે બેસ્ટફ્રેન્ડ સાથે કરી આ ડીલ, ખરાબ રીતે થઇ ટ્રૉલ

Poulomi Das Trolled: બિગ બૉસ ઓટીટી 3 આ આજકાલ ખુબ હેડલાઇન્સમાં છે. દર્શકો હંમેશા શૉમાં શું ચાલી રહ્યું છે તેના વિશે અપડેટ ઇચ્છે છે. ઘણા સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા છે

Poulomi Das Trolled: બિગ બૉસ ઓટીટી 3 આ આજકાલ ખુબ હેડલાઇન્સમાં છે. દર્શકો હંમેશા શૉમાં શું ચાલી રહ્યું છે તેના વિશે અપડેટ ઇચ્છે છે. ઘણા સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા છે. બહાર આવ્યા બાદ સ્પર્ધકે ઘણા ખુલાસા કર્યા છે. હવે હાલમાં જ પૌલોમી દાસને શોમાંથી બહાર કરવામાં આવી છે. શોમાંથી બહાર આવ્યા પછી પૌલોમીને અરમાન મલિક અને તેની બે પત્નીઓ વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના પર પૌલોમીએ જવાબ આપ્યો કે તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

ફિલ્મજ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પૌલોમીને પૂછવામાં આવ્યું કે જો તેની બેસ્ટ ફ્રેન્ડે પણ કૃતિકાની જેમ કર્યુ હોત તો? આના પર તેણીએ જવાબ આપ્યો- ના, મારી સૌથી સારી મિત્ર પરિણીત છે. હું ક્યારેક ક્યારેક જાણી જોઇને કહું છે કે, તારો પતિ મારો પણ અડધો પતિ છે.

મેરા પતિ તેરા હાફ હસબન્ડ હશે 
પૌલોમીએ આગળ કહ્યું- 'એકવાર અમે ગોવા ફરવા ગયા હતા. અમે ત્યાં રૂમ મેળવવા સક્ષમ ના હતા. જેના કારણે અમને ત્રણેયને એક જ રૂમ શેર કરવો પડ્યો હતો. મારી ફ્રેન્ડને પીઠનો દુઃખાવો થતો હતો તેથી તે એક બાજુ સૂતી હતી અને તેનો પતિ પલંગની બીજી બાજુ સૂતો હતો. હું ત્યારે તેમની વચ્ચે જ સૂઈ ગઇ હતી. જે બાદ મેં કહ્યું કે તે તારો પતિ હવે મારો હાફ હસબન્ડ બની ગયો છે. હું મારી સહેલી પાસે પહોંચી ને કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે મારા લગ્ન થસે તો મારો પતિ તારો અડધો પતિ બનશે, અને અમારી ડીલ પાક્કી થઇ ગઇ.

પૌલોમીએ કહ્યું કે તેની બેસ્ટ ફ્રેન્ડ અને તે મજાક કરી રહ્યા હતા. પરંતુ આ નિવેદનને કારણે પૌલોમી ઘણી ટ્રોલ થઈ રહી છે. લોકો તેને ખોટી રીતે લઈ રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકો મને ખુબ ખરી ખટી સંભળાવી રહ્યાં છે. 

તમને જણાવી દઈએ કે પૌલોમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. ફેન્સને તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. બિગ બોસ પછી તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ

Embed widget