શોધખોળ કરો

Shehnaaz On Asim: અસિમે કહ્યું- પ્લાન મુજબ સિદ્ધાર્થ બન્યો BB 16નો વિજેતા,શહેનાઝ ગિલે આપ્યો વળતો જવાબ

Shehnaaz Gill On Asim Riaz Statement: તાજેતરમાં જ એક્ટર આસિમ રિયાઝે સિદ્ધાર્થ શુક્લા વિશે નિવેદન આપ્યું હતું કે તે પ્લાન મુજબ BB 13નો વિજેતા બન્યો હતો. હવે શહનાઝ ગિલની પ્રતિક્રિયા સામે આવી છે.

Shehnaaz Gill On Asim Riaz Statement On Sidharth: 'બિગ બોસ 13'ના રનર અપ રહેલા અભિનેતા અસીમ રિયાઝ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેણે તેના નજીકના મિત્ર સિદ્ધાર્થ શુક્લા અને 'બિગ બોસ'ના નિર્માતાઓને ટોણા મારીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં જ આસિમે કહ્યું હતું કે સિદ્ધાર્થનો 'બિગ બોસ 13' જીતવાનો એક પ્લાન હતો. જેના પર શહેનાઝ ગિલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

સિદ્ધાર્થ શુક્લાને લઈને અસીમનું નિવેદન

સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અસીમ રિયાઝે 'બિગ બોસ'ના મેકર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે કહ્યું હતું કે, “મારા સમય દરમિયાન તેઓએ શું કર્યું. તેઓ ઇચ્છતા ન હતા કે હું જીતું. આજે આપણે 15 મિનિટ માટે ઓનલાઈન વોટિંગ ખોલીશું, જેણે જીતવું છે, તેને વિનર બનાવો. અરે યાર ચોખ્ખું કહો કે તમે નહોતા ઇચ્છતા કે હું જીતુ, કોઈ વાંધો નહી, તમે આટલું કિલયર કરી દીધું છે તો અમારે આના પર વિશ્વાસ રાખવો પડશે

View this post on Instagram
 
A post shared by ASIM RIAZ 👑 (@asimriaz77.official)

શહનાઝના ભાઈને આસિમને આપ્યો જડબાતોડ જવાબ

અસીમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની માટે મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. આસિમના આ નિવેદન પર સિદ્ધાર્થના નજીકના શહનાઝ ગિલના ભાઈ શાહબાઝે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શાહબાઝે નામ લીધા વગર સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, "કેટલાક લોકો હજુ પણ એ નથી સમજી શક્યા કે સિંહ માત્ર એક છે અને માત્ર એક જ રહે છે." બધા શહનાઝ ગીલની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા.

અસીમના નિવેદન પર શહનાઝની પ્રતિક્રિયા

હવે એક અહેવાલ મુજબ શહનાઝ ગિલે સિદ્ધાર્થને લઈને અસીમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. એક સ્ત્રોતને ટાંકીને પોર્ટલે લખ્યું છે કે શહનાઝ આસિમના નિવેદન પર કંઈ બોલી રહી નથી કારણ કે તે જાણે છે કે લોકો સિદ્ધાર્થને ખૂબ પસંદ કરે છે અને તેઓ નફરત કરનારાઓને જવાબ કેવી રીતે આપવો તે જાણે છે. શહનાઝે આ મામલે મૌન રાખવાનો નિર્ણય લીધો છે.

View this post on Instagram
 
A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget