શોધખોળ કરો

કેન્સરથી બચવા માટે આ અભિનેતાએ બનાવી 'સિગરેટ રેસિપી', જાણો શું છે આખી વાત....

સુનિલ ગ્રોવરે ટ્વીટ કર્યુ- લૉકડાઉન દરમિયાન એક નવી ટાઇપની રેસિપી ટ્રાય કરી છે. આ વીડિયોમાં ફેક્ટ્સ ઝકઝોરનારુ છે, જેને મને વારંવાર વિચારવા પર મજબૂત કરી દીધો હતો. તંમાકુથી બનેલુ જિયો... કેન્સર જાગૃતતા. કેન્સરથી બે પગલા આગળ

મુંબઇઃ હાસ્ય અભિનેતા સુનિલ ગ્રોવરે કેન્સર વિરુદ્ધ મજબૂત સંદેશ આપવા માટે પહેલ કરી છે, તેને આનો ભાગ બનતા સિગરેટ બનાવવાની રેસિપી જાહેર કરી છે. આ રેસિપી ખરેખર આપણા સ્વાસ્થ્ય પર તંમાકુના હાનિકારક પ્રભાવો વિશે જાગૃતિ ફેલાવવા માટે અભિનેતાને એક વ્યંગ છે. સુનિલ ગ્રોવરે ટ્વીટ કર્યુ- લૉકડાઉન દરમિયાન એક નવી ટાઇપની રેસિપી ટ્રાય કરી છે. આ વીડિયોમાં ફેક્ટ્સ ઝકઝોરનારુ છે, જેને મને વારંવાર વિચારવા પર મજબૂત કરી દીધો હતો. તંમાકુથી બનેલુ જિયો... કેન્સર જાગૃતતા. કેન્સરથી બે પગલા આગળ..
વીડિયોમાં સુનિલ ગ્રોવરને કેડમિયમ, એસીટૉન (નેલ પૉલિશથી), કેન્ડલ વેક્સ, અમોનિયા (ટૉયલેટ ક્લિનરની એક બૉતલથી), આર્સોનિક (પૉઇઝન) અને નિકોટિન (ઇનસેક્ટિસાઇડની એક બોટલથી)નો ઉપયોગ કરીને સિગરેટ બનાવતા દેખાઇ રહ્યાં છે. કેન્સરથી બચવા માટે આ અભિનેતાએ બનાવી 'સિગરેટ રેસિપી', જાણો શું છે આખી વાત.... વીડિયોમાં સુનિલ ગ્રોવરે કહ્યું જોવામાં એટલી કુલ લાગે છે, ખબર નથી પડતી આની અંદર આટલો હાનિકારક કેમિકલયુક્ત યૂઝ થાય છે. જેને ખબર પડી ગઇ તે તો આનાથી દુર જ રહેશેને? તો ઇન્ડિયન કેન્સર સોસાયટીની વાત માનીએ, સિગરેટ તંમાકુથી દુર રહો અને કેન્સરથી બે કદમ આગળ......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Embed widget