શોધખોળ કરો

TV Serial TRP List: આ અઠવાડિયાની ટોપ સીરિયલનું TRP લિસ્ટ જાહેર, જાણો કોણ છે નંબર 1

દેશના દરેક ઘરમાં ટીવી સીરિયલનો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે આ સીરિયલોમાં કોણ આગળ છે તેને માપતું ટીઆરપી લીસ્ટ આવી ગયું છે.

TV Serial TRP List: ભારતમાં ફિલ્મોની સાથે-સાથે ટીવી સીરિયલનો ક્રેઝ પણ વધેલો છે. દેશના દરેક ઘરમાં ટીવી સીરિયલનો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે આ સીરિયલોમાં કોણ આગળ છે તેને માપતું ટીઆરપી લીસ્ટ આવી ગયું છે. દર્શકો એ જાણવા ઉત્સાહિત રહેતા હોય છે કે તેમનો પસંદગીનો શો ક્યા નંબર પર છે. ત્યારે અમે તમને જણાવા જઈ રહ્યા છે કે આ અઠવાડિયામાં ટોપ 5 ટીવી સીરિયલમાં કોણ છે અને કયા નંબર પર છે. આ ટીઆરપી લિસ્ટને ઓમરેક્સ મીડિયા દ્વારા જાહેર કરાઈ છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માઃ
સબ ટીવી પર આવતો ઓલ ટાઈમ હિટ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લોકોની પસંદગીની ટીવી સીરિયલ્સમાંનો એક છે. જેના આધારે આ અઠવાડિયામાં ટોપ ટીવી સીરિયલ્સની ટીઆરપી લિસ્ટમાં આ કોમેડી શોએ નંબર વનની બાજી મારી છે. હાલ આ શોમાં દયાબેનની એન્ટ્રી થવા અંગે ફેન્સ ખુબ જ ઉત્સાહિત છે.

અનુપમાઃ
ગયા અઠવાડિએ ટીઆરપી લીસ્ટમાં નંબર વનનો તાજ મેળવનાર રુપાલી ગાંગુલીનો જાણીતો શો અનુપમા આ વખતે નીચે આવી ગયો છે. આ અઠવાડિએ અનુપમાને દર્શકોએ ઓછો પસંદ કર્યો છે. જેથી તે ટીઆરપી લીસ્ટમાં બીજા નંબર પર રહ્યો છે.

ધ કપિલ શર્મા શોઃ
સોની ટીવીના સૌથી મોટા શોમાંના એક ધ કપિલ શર્મા શોએ આ વખતે ટોપ 5 સીરિયલમાં એન્ટ્રી મારી છે. મશહૂર કોમેડિયન કપિલ શર્માનો આ શો પોતાના અંતિમ પડાવ પર છે. એવામાં સાઉથ એક્ટર કમલ હાસન શોમાં આવ્યા બાદ શોની ટીઆરપીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જેનાથી આ શો ત્રીજા નંબર પર રહ્યો હતો.

યે રિશ્તા ક્યા કહલાતા હૈઃ
13 વર્ષોથી નાના પડદા પર પોતાની પકડ જમાવી રાખનાર ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ આ ટીઆરપી લિસ્ટમમાં ચોથા નંબર છે. જો કે ગયા અઠવાડિયાની સરખામણીએ આ શોને બે પાયદાન નીચે આવવું પડ્યું છે.

કુંડલી ભાગ્યઃ
જીટીવીનો જાણીતો શો કુંડલી ભાગ્ય છેલ્લા બે સપ્તાહથી એક જ સ્થાન પર યથાવત રહ્યો છે. કુંડલી ભાગ્ય ટીવી સીરિયલ્સની આ ટીઆરપી લિસ્ટમાં નંબર 5 પર છે. જો કે, સતત ટોપ 5માં આવવું આ શો માટે મોટી વાત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

Embed widget