શોધખોળ કરો

TMKOC: 'દયાબેન' ટૂંક સમયમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરત ફરશે! દિશા વાકાણીનો 'બાઘા' સાથેનો ફોટો વાયરલ

Taarak Mehta Ka Ooltah Chashmah:  ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનના વાપસીની 5 વર્ષથી રાહ જોવાઈ રહી છે. કહેવાય છે કે હવે આખરે દયાબેન પરત ફરશે.

Dayaben Back In TMKOC: ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના તમામ પાત્રોએ દર્શકોમાં એક અલગ જ છાપ છોડી છે. સૌથી વધુ ગમતા પાત્રો છે જેઠાલાલ અને દયાબેન. દયાબેન છેલ્લા 5 વર્ષથી શોમાંથી ગાયબ છે. દયાબેનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે આ રાહ આખરે પૂરી થવા જઈ રહી છે. હા, દયાબેન પાછા ફરવાના છે.

દયાબેન પાછા આવશે!

દયાબેન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આગામી એપિસોડમાં વાપસી કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે દયાબેન શોમાં પરત ફરવાના છે. વર્ષ 2023માં આખરે બધાને શોમાં દયાબેન જોવા મળશે. અસિત મોદી પણ કહે છે કે તેઓ ટૂંક સમયમાં દયાબેનને શોમાં લાવશે. જોકે, દિશા વાકાણી દયાબેન તરીકે પરત ફરશે કે પછી કોઈ નવો સ્ટાર જોવા મળશે.  તે હજુ નક્કી થયું નથી. આ દરમિયાન દિશા વાકાણીની બાઘા સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો એ સમયનો છે જ્યારે બાઘા અને દિશા વાકાણી થિયેટરમાં સાથે કામ કરતા હતા. 'બાઘા'એ 2021માં આ ફોટો શેર કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Tanmay Vekaria Official (@tanmayvekariaofficial)

શોમાં પાછા ફર્યા જૂના પાત્રો

તાજેતરમાં જ બાવરીએ આ શોમાં એન્ટ્રી કરી છે. નવીના વાડેકર નયી બાવરીનું પાત્ર ભજવી રહી છે. નવીના વાડેકર વિશે નિર્માતા આસિત મોદીએ કહ્યું હતું કે તેને બાવરી જેવી જોઈતી હતી તે મળી છે. નવીના પહેલા બાવરીનું પાત્ર મોનિકા ભદોરિયાએ ભજવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રાજ અનડકટ બાદ હવે નવા ટપ્પુની શોધ પણ ચાલી રહી છે.

દયાબેન 5 વર્ષથી ગુમ

દિશા વાકાણીએ 9 વર્ષ સુધી 'દયાબેન'નું પાત્ર ભજવ્યું અને દર્શકોમાં એક અલગ છાપ છોડી. જો કે, વર્ષ 2017માં તેણે પ્રસૂતિ માટે રજા લીધી અને આજ સુધી તે શોમાં પાછી આવી નથી. એવી અપેક્ષા હતી કે તે વર્ષ 2022 માં શોમાં પરત ફરશે, પરંતુ તેના બીજા બાળકના જન્મ દરમિયાન, તેણે સ્પષ્ટ કર્યું કે તે હવે શોમાં પરત નહીં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget