વેબ સીરીઝની હૉટ એક્ટ્રેસના ન્યૂડ ફોટોશૂટે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, તસવીરો વાયરલ
ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બોલ્ડ ડ્રેસમાં પોતાના ફોટા શેર કરે છે. હાલમાં વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસ એકમાત્ર કપડાંથી પોતાના આખા શરીરને ઢાંકી રહી છે
મુંબઇઃ બૉલીવુડ અને વેબસીરીઝમાં પોતાની અદાકારીથી દર્શકોના દિલમાં રાજ કરનારી એક્ટ્રેસ કરિશ્મા શર્મા (Karishma Sharma) ફરી એકવાર સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. આજકાલ તેની એકદમ હૉટ એટલે કે ન્યૂડ તસવીરો વાયરલ થઇ રહી છે, આ એક ફોટોશૂટની તસવીરો છે જેને ફેન્સને ચોંકાવી દીધા છે.
તાજેતરમાં બિયૉન્ડ ધ એન્ટરટેન્ટમેનટ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વેબ સીરીઝ એક્ટ્રેસ કરિશ્મા શર્માના ન્યૂડ ફોટોશૂટની તસવીરો શેર કરવામા આવી છે. નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’માં કરિશ્મા શર્માએ ઈન્ટિમેટ સીન આપીને ખળભળાટ મચાવ્યો હતો. કરિશ્મા શર્મા ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બોલ્ડ ડ્રેસમાં પોતાના ફોટા શેર કરે છે. હાલમાં વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસ એકમાત્ર કપડાંથી પોતાના આખા શરીરને ઢાંકી રહી છે, એક્ટ્રેસેનો આ એકદમ ન્યૂડ અને ઓપન પૉઝ ફેન્સને ચોંકાવી રહ્યો છે. જુઓ તસવીરો.....
View this post on Instagram
વેબ સીરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપીને પોતાની અલગ ઓળખ બનાવી છે. કરિશ્મા શર્માએ વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’માં સિદ્ધાર્થ ગુપ્તા સાથે બોલ્ડ સીન આપ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. અભિનેત્રી માત્ર રીલ જ નહીં પરંતુ રિયલમાં પણ ખૂબ જ હોટ છે.
View this post on Instagram
કરિશ્મા શર્મા સુપરહિટ મ્યુઝિક વિડિયો ‘તેરા ઘાટા’માં ગાયક ગજેન્દ્ર વર્મા સાથે જોવા મળી હતી. આ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ સિવાય તેણે રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’માં ‘પૈસા’ ગીત પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેના આ આઈટમ નંબરને લઈને ઘણી ચર્ચા થઈ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram