શોધખોળ કરો

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ની અભિનેત્રી 'કાંચી સિંહ' થઈ કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. બીજી વખત ગતિ પકડનારા કોરોના ચેપથી બોલીવુડના ઘણા સેલેબ્સ સંક્રમિત થયા છે.

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસ કેસના આંકડા 1 કરોડ 23 લાખને પાર પહોંચી ગયા છે. તે જ સમયે, મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઇ(Mumvai)માં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. બીજી વખત ગતિ પકડનારા કોરોના ચેપથી બોલીવુડના ઘણા સેલેબ્સ સંક્રમિત થયા છે. સંગીતકાર બપ્પી લહિરી અને અભિનેત્રી આલિયા ભટ્ટને કોરોના ચેપ લાગ્યાં બાદ અભિનેતા કાંચી સિંહ(Kanchi singh)ને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

અભિનેત્રી કાંચી સિંહને કોરોના ચેપ લાગ્યો

'યે રિશ્તા ક્યા કહેવાતા હે' ટીવી સીરીયલ એક્ટ્રેસ કાંચી સિંહને કોરોના ચેપ લાગ્યો હોવાનું કહેવામાં આવે છે. તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે ભોપાલમાં હતી, જેને કમનસીબે ચાલી રહેલા રોગચાળા ના કારણે તે કોરોનાની જપેટમાં આવી ગઈ. તે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે પછી તેને આઇસોલેશનમાં રાખવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર આપેલી માહિતી

આ માહિતી ખુદ અભિનેત્રી કાંચી સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. તેણે તેના મિત્રો, ચાહકો અને શુભેચ્છકોને જાણ કરી કે કમનસીબે તેને કોરોના ચેપ લાગ્યો છે.

આ પછી, તેણે પોતાને અલગ કરી દીધી છે અને ઘરમા ક્વોરેટિંન છે. તેણી કહે છે કે તે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. તેમણે પોતાના ચાહકોને કોરોના સામે લડવાની પ્રેરણા આપી અને કહ્યું કે આપણે ઘરની અંદર રહીને આ વાયરસ સામે લડી શકીએ છીએ.

રૂપાલી ગાંગુલી કોરોના વાયરસથી સંક્રમિત

ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી. રૂપાલી ટીવીની સૌથી હિટ અને ટીઆરપી લિસ્ટમાં નંબર વન શો ‘અનુપમા’(Anupamaa)માં લીડ રોલ ભજવી રહી છે. રૂપાલી સિવાય આશીષ મેહરોત્રા (Aashish Mehrotra) પણ  કોરોના થયો છે. આશીષ શોમાં અનુપમાના મોટા દિકરાની ભૂમિકા ભજવી રહ્યો છે.  

આશિષ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ તેણે તેની ટીમને તેની જાણકારી આપી હતી. 2 એપ્રિલની સવારે રૂપાલી (Rupali Ganguly)એ જાણકારી આપી હતી કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનામાં હળવા લક્ષણો છે. રૂપાલીએ એક પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.  રૂપાલી હાલમાં સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. આ સિવાય શોના અનેક કાસ્ટ અને ક્રૂ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget