શોધખોળ કરો
'ધ કપિલ શર્મા શો' 23 ડિસેમ્બરે થઈ શકે છે ઑનએર, ભારતી-કૃષ્ણાની જોડી પણ મળશે જોવા
1/3

એક મીડિયા રિપોર્ટ્સ મુજબ કપિલ શર્માનો નવો શો ધ કપિલ શર્મા શોની નવી સીઝન સોની ટેલિવિઝન પર 23 ડિસેમ્બરથી ટેલીકાસ્ટ થશે. શોના સમયને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી સામે નથી આવી.
2/3

આ પહેલા કપિલ શર્માએ ઓક્ટોબરમાં ફેન્સને જાણકારી આપતા જાહેરાત કરી હતી કે તેઓ જલ્દીથી નાના પડદા પર વાપસી કરશે. થોડા દિવસ પહેલા એ સ્પષ્ટ થયું હતું કે સુનીલ ગ્રોવર પણ સલમાન ખાનના કહેવા પર કપિલ શર્મા સાથે દુશ્મની ભુલાવવાનો નિર્ણય કર્યો છે.
Published at : 19 Nov 2018 09:47 PM (IST)
View More





















