શોધખોળ કરો

સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવાના બદલે હોસ્પિટલ પહોંચી ગઈ આ એક્ટ્રેસ સાંસદ, જાણો કેમ

અભિનેત્રીના પ્રવક્તા અભિષેક મજૂમદાર જણાવ્યું કે નુસરતને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને હિરોઇન નુસરત જહાં સોમવારે દિલ્હી સંસદમાં શીતકાલીન સત્રમાં ભાગ લેવા માટે ન પહોંચી શકી કેમ કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. આ કારણે જ રવિવારે કોલકત્તામાં તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીના પ્રવક્તા અભિષેક મજૂમદાર જણાવ્યું કે નુસરતને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેત્રીના પરિવારે તે ખબરને નકારી જેમાં કહેવામાં આવ્યું હતું કે નૂસરતે દવાઓનો ઓવરડોઝ કરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તૃણમુલ કોગ્રેસની સાસંદ અને અભિનેત્રી નુસરત જહાંની તબિયત રવિવારે ખરાબ થઈ ગઈ. રવિવારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. માટે તેને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવાના બદલે હોસ્પિટલ પહોંચી ગઈ આ એક્ટ્રેસ સાંસદ, જાણો કેમ પરિવારના કહેવા અનુસાર નુસરતને રવિવારે 9:30 વાગ્યે કોલકત્તામાં નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેના પરિવારે આગળ જણાવ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમજ નુસરતને પહેલા અસ્થમાં જેવી બિમારી પણ હતી. આ વર્ષ લોકસભાની ચૂંટણી નુસરતે બસીરહાટ લોકસભા ક્ષેત્રથી લડી હતી. જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર શાયંતન ઘોષને 3,50,369 વોટથી હરાવ્યા હતા. ચૂંટણીના પરિણામો પછી ટીએમસી સાંસદે કોલકત્તાના નિવાસી બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. હજુ થોડા દિવસો પહેલા જ નુસરતે પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. આમ અચાનક જ બિમાર પડતાં તેના ફેન્સમાં શોકની લાગણી છે. આ માહિતીને પગલે નુસરત આજે સંસદમાં પણ હાજરી આપી નહોતી શકી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget