શોધખોળ કરો

કોરોના વાયરસ: ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહટાએ કહ્યું- બોલીવૂડને થશે 750-800 કરોડનું નુકશાન

કોરોના વાયરસના વધી રહેલા ખતરાને કારણે ભારતના મોટાભાગના રાજ્યોમાં થિયેટર બંધ છે. જેની અસર રિલીઝ થયેલી ફિલ્મો પર થઈ છે.

મુંબઈ: કોરોના વાયરસના વધી રહેલા ખતરાને કારણે ભારતના મોટાભાગના રાજ્યોમાં થિયેટર બંધ છે. જેની અસર રિલીઝ થયેલી ફિલ્મો પર થઈ છે. જે રાજ્યોમાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે ત્યાં થિયેટરોમાં ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. કોરોના વાયરસના ડરના કારણે ફિલ્મોના શૂટિંગ પણ કેન્સલ કરવામાં આવ્યા છે. આ મોટા ફટકાના કારણે આશરે 750થી 800 કરોડ રૂપિયાનું નુકશાન થઈ શકે છે. જાણીતા ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહટાએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ જાણકારી આપી હતી. કોમલ નાહટાએ કહ્યું કે 750-800 કરોડ રૂપિયાના નુકશાનનું અનુમાન છે જે માત્ર 15-17 દિવસોને લઈને છે અને જો આજ રીતે આગળ જતા થિયેટરો બંધ રહેશે અને ફિલ્મોના શૂટિંગ નહી થાય તો આ નુકશાન વધી શકે છે. તેમણે કહ્યું ઓવરસીઝ માર્કેટમાં પણ હિંદી ફિલ્મોને રોજનું કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ મુંબઈમાં અન્ય ઘણા ફિલ્મ સંગઠનો સાથે નિર્ણય કર્યો હતો કે કોરોના વાયરસના વધી રહેલા પ્રભાવને કારણે ફિલ્મ, સીરિયલ્સ, વેબ શો અને જાહેરખબરોની ફિલ્મોના શૂટિંગ બંધ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે કોરોના વાયરસના કારણે ફિલ્મ બાગી 3 અને અંગ્રેજી મીડિયમને ખૂબ નુકશાન ઉઠાવવું પડ્યું છે. તેમણે કહ્યું માત્ર બાગી 3ને જ આશરે 25થી 30 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમણે કહ્યું થિયેટર બંધ હોવાના કારણે દર્શકો ફિલ્મ જોવા નથી જઈ શક્યા અને કોરોનાના ભયથી ફિલ્મો જોવા નથી જઈ રહ્યા લોકો પાસેથી થનારો કારોબાર એવો કારોબાર છે, જેને ડેડ લોસ કહેવામાં આવશે કારણ કે આ એ નુકશાન છે જેની ભરપાઈ ન થઈ શકે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
Embed widget