શોધખોળ કરો

શૂટિંગ વખતે અભિનેત્રી અને અભિનેતા સેક્સી સીનમાં એટલા બધાં ખોવાઈ ગયા કે અભિનેતા સાથે ના થવાનું થયું? જાણો વિગત

અમે રિહર્સલમાં એટલા તલ્લીન થઈ ગયા હતાં કે આજુબાજુની કોઈ વસ્તુનો અમને ખ્યાલ જ રહ્યો ન હતો. એવામાં એક ફોક્સ લાઈટ મારા પગ પર પડી હતી જેના કારણે ઈજા થઈ હતી

મુંબઈ: ટીવી અભિનેતા અંકિત રાજ ‘મેં ભી અર્ધાંગિની’ના એન્ટિમેટ સીન શુટ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો અને મળતી માહિતી પ્રમાણે તેને જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શોમાં અધિરાજનો કિરદાર નિભાવનાર અંકિત હિના સાથે એક સેક્સી સીનનું શુટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ફોક્સ લાઈટ એના પગ પર પડી અને તેનાં લીધે તે ઈજાગ્રસ્ત થયો હતો. શૂટિંગ વખતે અભિનેત્રી અને અભિનેતા સેક્સી સીનમાં એટલા બધાં ખોવાઈ ગયા કે અભિનેતા સાથે ના થવાનું થયું? જાણો વિગત અંકિતે જણાવ્યું હતું કે, જ્યારે અમે રિહર્સલમાં એટલા તલ્લીન થઈ ગયા હતાં કે આજુબાજુની કોઈ વસ્તુનો અમને ખ્યાલ જ રહ્યો ન હતો. એવામાં એક ફોક્સ લાઈટ મારા પગ પર પડી હતી જેના કારણે ઈજા થઈ હતી અને સારવાર માટે બાજુમાં આવેલી હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમજ ઘુંટણમા બે ટાકાં આવ્યાં હતાં. ગુરુવારે શોને ઓનએયર કરવાનો હતો. તો મેં મારા ઘાવને પ્લાસ્ટિકથી ઢાંકી દીધો અને શુટિંગ પૂર્ણ કર્યું હતું. શૂટિંગ વખતે અભિનેત્રી અને અભિનેતા સેક્સી સીનમાં એટલા બધાં ખોવાઈ ગયા કે અભિનેતા સાથે ના થવાનું થયું? જાણો વિગત અંકિત સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. તેની પર્સનાલિટીનાં કારણે તે ઘણો ફેમસ છે. ફોટોમાં તેના સિક્સ પેક પણ જોવા મળી રહ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget