સારા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટા પર તેના એક મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
2/6
પોતાની બોલ્ડ તસવીરોને લઈને સતત ચર્ચામાં રહેતી ટીવી એક્ટ્રેસ સારા ખાન ફરી એકવાર ચર્ચામાં છે. સારાએ હાલમાંજ સોશિયલ મીડિયા એક તસવીર પોસ્ટ કરી છે. જેને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/6
જો કે આ પ્રથમ વખત નથી કે સારા વિવાદમાં છે અને પોતાની હોટ તસ્વીરો પોસ્ટ કરી છે. તે ઘણી વખત પોતાની બિકિની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે.
4/6
જો કે આ પ્રથમ વખત નથી કે સારા વિવાદમાં છે અને પોતાની હોટ તસ્વીરો પોસ્ટ કરી છે. તે ઘણી વખત પોતાની બિકિની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે.
5/6
આ પહેલા સારા એક પાકિસ્તાની એડ ફિલ્મ કરવાના કારણે પણ ચર્ચામાં આવી હતી.
6/6
બીગ બોસ ફેમ સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ તસવીર શેર કરી છે. જેમાં હાથમાં શરાબની બોટલ છે. આ તસવીરને પોસ્ટ કરતા સારાએ લખ્યું કે ‘આ જમાનો મને દરેક વખતે જજ કરે છે.' આ તસ્વીરોના કારણે સારા ટ્રોલ થતી રહે છે.