શોધખોળ કરો

સિદ્ધુના નિવેદનનું સમર્થન કરવા પર ટ્રોલ થઈ ટીવીની આ એક્ટ્રેસ, મળી રેપની ધમકી

મુંબઈ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંરી હુમલા બાદ પાકિસ્તાનને લઈને પંજાબના મંત્રી અને કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ આપેલા નિવેદનને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત નથી થયો. નવજોત સિંહ સિદ્ધુનુ કહેવું છે કે તેણે કંઈ ખોટુ નથી કહ્યું અને તેના નિવેદનને ખોટી રીતે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. હવે પુલવામા હુમલાને લઈને સિદ્ધુના નિવેદનનું સમર્થન કરવા પર ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ એક્સ સ્પર્ધક શિલ્પા શિંદે સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર આવી ગઈ છે. સિદ્ધુના નિવેદનનું સમર્થન કરવા પર ટ્રોલ થઈ ટીવીની આ એક્ટ્રેસ, મળી રેપની ધમકી નવજોત સિંહ સિદ્ધુના નિવેદનનું સમર્થન કર્યા બાદ યૂઝર્સે શિલ્પા શિંદેને ઈન્ટરનેટ પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. કેટલાક યૂઝર્સે તો તેને બળાત્કારની ધમકી પણ આપી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શિલ્પાએ કહ્યું, હું હવે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહી છું. આ લોકોએ મહિલા પત્રકાર અને અન્ય મહિલાઓને લઈને પણ આ પ્રકારના હુમલાઓ કર્યા છે. સમય આવી ગયો છે કે આ પ્રકારના લોકો પર કાર્યવાહી કરવામાં આવે. વાંચો: પુલવામાં હુમલા પર આખરે બોલિવૂડના આ સ્ટારે તોડ્યું મૌન, ગુસ્સામાં લીધો આ મોટો નિર્ણય હું આવા લોકોને પણ આતંકવાદી કહીશ, કારણ કે તેમની હરકતો પણ લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવી છે. નવજોત સિંહ સિદ્ધુએ શું ખોટું કહ્યું? લોકો બસ તેમના નિવેદનોને ખોટી રીતે રજૂ કરવા માંગે છે. નવજોત સિંહ સિદ્ધુએ ક્યારે આતંકવાદનું સમર્થન કર્યું?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Embed widget