શોધખોળ કરો
TVની જાણીતી એક્ટ્રેસે કહ્યું જાહેરમાં ફટકારતો હતો બોયફ્રેન્ડ, સંભળાવી આપવીતી, જાણો વિગતે
1/4

હું બોયફ્રેન્ડને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળી હતી. તે મને મારતો હતો એટલું જ નહીં મારા મિત્રો સામે પણ મને ફટકારી હતી. હું ક્યારેય મારો સંબંધ જાહેર કરવા નહોતી માંગતી પરંતુ હવે મને લાગ્યું કે બોલવાનો આ યોગ્ય સમય છે. બીજી વખત હું કોઇ અફેરમાં પડવા નથી માંગતો. હવે હું ઠરીઠામ થઈ જવા માંગુ છું. મારી હંમેશાથી લવ મેરેજ કરવાની ઈચ્છા હતી પરંતુ હવે બધુ ભગવાન ઉપર છોડી દીધું છે. ઈન્ડસ્ટ્રીના કોઈ પણ વ્યક્તિ અને ખાસ કરીને એક્ટર સાથે લગ્ન કરવા માંગતી નથી.
2/4

ટીનાએ માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. સિસ્ટર નિદેવિતા સીરિયલ્સથી તેણે અભિનય શરૂ કર્યો હતો. ઉતરન સીરિયલથી તેને લોકો ઓળખવા લાગ્યા હતા.
Published at : 03 Jan 2019 02:42 PM (IST)
View More





















