શમાના ફેંસ તેની ખૂબસુરત તસવીરોની રાહ જોતા હોય છે. આ ટીવી એક્ટ્રેસે પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/4
38 વર્ષની શમા ટીવી સીરિયલ યે હૈ લાઈફમાં પણ કામ કરી ચૂકી છે. આ સીરિયલમાં તે મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.
3/4
ઘણી શોર્ટ ફિલ્મોમાં બોલ્ડ સીન આપનારી ટીવી અભિનેત્રી શમા પોતાના ફેન્સને ખૂશ કરવા માટે હોટ તસવીરો શેર કરતી રહે છે. શમાએ બોયફ્રેન્ડ જેમ્સ મીલિનોર સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. આ દરમિયાન તેણે પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/4
મુંબઈ: શમા સિકન્દર ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ જ જાણિતી છે. ટીવી એક્ટ્રેસ શમા સિકન્દર હંમેશા પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.