શોધખોળ કરો

બોલિવૂડની કઈ અભિનેત્રી પર લાગ્યો છે છેતરપિંડીનો આરોપ, પોલીસ પહોંચી અભિનેત્રીના ઘરે પછી શું થયું? જાણો વિગત

સુત્રો પ્રમાણે, હવે આ મામલે કોર્યવાહી કરતાં મુરાદાબાદ પોલીસ ગુરૂવારે સોનાક્ષી સિંહાના ઘરે તેનું નિવેદન લેવા પહોંચી હતી. પરંતુ અભિનેત્રી ઘરે ઉપસ્થિત નહોતી. કારણ કે એક્ટ્રેસ જુહૂમાં રહે છે જેના કારણે મુરાદાબાદ પોલીસે જુહૂ પોલીસની મદદ લીધી હતી.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાને એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુરાદાબાદના એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે તેના પર છેતરપિંડીનો આરોપ લગાવતાં કેસ દાખલ કર્યો છે. સુત્રો પ્રમાણે, સોનાક્ષીને ગયા વર્ષ સપ્ટેમ્બરમાં એક ઈવેન્ટમાં પરફોર્મ કરવાનું હતું. આ માટે તેણે 24 લાખ રૂપિયા લીધા હતા પરંતુ તે ઈવેન્ટમાં ગઈ જ નહોતી. આ કારણે ઓર્ગેનાઈઝર્સને ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ તેણે એક્ટ્રેસ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બોલિવૂડની કઈ અભિનેત્રી પર લાગ્યો છે છેતરપિંડીનો આરોપ, પોલીસ પહોંચી અભિનેત્રીના ઘરે પછી શું થયું? જાણો વિગત સુત્રો પ્રમાણે, હવે આ મામલે કોર્યવાહી કરતાં મુરાદાબાદ પોલીસ ગુરૂવારે સોનાક્ષી સિંહાના ઘરે તેનું નિવેદન લેવા પહોંચી હતી. પરંતુ અભિનેત્રી ઘરે ઉપસ્થિત નહોતી. કારણ કે એક્ટ્રેસ જુહૂમાં રહે છે જેના કારણે મુરાદાબાદ પોલીસે જુહૂ પોલીસની મદદ લીધી હતી. પોલીસ હજુ પણ સોનાક્ષીના નિવેદનની રાહ જોઈ રહી છે. આ માટે તેઓ શુક્રવારે પણ તેના ઘર જઈ શકે છે. બોલિવૂડની કઈ અભિનેત્રી પર લાગ્યો છે છેતરપિંડીનો આરોપ, પોલીસ પહોંચી અભિનેત્રીના ઘરે પછી શું થયું? જાણો વિગત મહત્વની વાત એ છે કે, આ મામલે સોનાક્ષીના મેનેજમેન્ટનું કહેવું છે કે એક્ટ્રેસ વિરૂદ્ધ લગાવાયેલા બધાં આરોપો તદ્દન ખોટાં છે. આ બધું તેની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. બોલિવૂડની કઈ અભિનેત્રી પર લાગ્યો છે છેતરપિંડીનો આરોપ, પોલીસ પહોંચી અભિનેત્રીના ઘરે પછી શું થયું? જાણો વિગત નોંધનીય છે કે, સોનાક્ષી સિંહા આ સમયે સલમાન સાથે ‘દબંગ 3’નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે. આ ઉપરાંત સોનાક્ષીની ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ 2 ઓગસ્ટ 2019 અને ‘મિશન મંગળ’ 15 ઓગસ્ટ 2019એ રિલીઝ થવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget