ઉલ્લેખનીય છે કે, ઉર્વશીનું નામ અગાઉ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ ચર્ચામાં આવ્યું હતું, જોકે તે અફવા હતી કે રિયલ તેની સ્પષ્ટતા થઇ શકી નહતી.
4/7
ઉર્વશીએ તાજેતરમાં પોતાના જિમ સેશન વીડિયોઝને અપલૉડ કર્યા હતા જેમાં તે 50 કિલોનું વેટ લિફ્ટીંગ કરી નૉન સ્ટૉપ સ્ક્વાટ્સ કરતી દેખાઇ રહી હતી.
5/7
ઉર્વશીના આ વીડિયોને અત્યાર સુધી 6 લાખથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. હવે ઉર્વશીનો આ બેલી ડાન્સ વીડિયો, શૉ કે ફિલ્મની પ્રેક્ટિસ માટે કરી રહી છે જે કહી શકાતો નથી. બૉલીવુડની ફિટનેસ ક્વિન ઉર્વશી માત્ર પોતાના ડાન્સ વીડિયો જ નહીં પણ વર્ક આઉટ વીડિયો પણ પૉસ્ટ કરે છે.
6/7
મુંબઇઃ હેટ સ્ટૉરી 4ની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સ એટલો બધો હૉટ છે કે ફેન્સ પણ કૉમેન્ટમાં તેની પ્રસંશા કરી છે, ફેન્સ ઉર્વશીના ડાન્સ મૂવ અને લચકની પ્રસંશા કરી રહ્યાં છે.
7/7
ઉર્વશી રૌતેલાએ આ ડાન્સ વીડિયોને તાજેતરમાં જ પૉસ્ટ કર્યો છે અને કેપ્શનમાં ફેન્સને પણ બેલી ડાન્સનું આમંત્રણ આપ્યું છે.