શોધખોળ કરો

ઑસ્કારની રેસમાં સામેલ થઈ વિદ્યા બાલનની ફિલ્મ ‘નટખટ’, એક્ટ્રેસે કહ્યું- ફિલ્મ મારા દિલની ખૂબજ નજીક

વિદ્યા આ ફિલ્મમાં એક્ટ્રેસ હોવાની સાથે સાથે તેની નિર્માતા પણ છે. 33 મિનિટની આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

મુંબઈ: વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ 'નટખટ' એકેડમી અવોર્ડ્સ (ઓસ્કર) 2021ની રેસમાં સામેલ થઇ ગઈ છે. જેને લઈને વિદ્યાએ ખુશી વ્યક્ત કરી છે. વિદ્યા બાલને કહ્યું કે, ગત વર્ષ ખૂબજ ખરાબ રહ્યું. એમાં અમારી ફિલ્મનું ઑસ્કાર માટે ક્લાવિફાઈર કરવું ખૂબજ ખુશીની વાત છે. આ ફિલ્મ મારા દિલની સૌથી નજીક છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યા આ ફિલ્મમાં એક્ટ્રેસ હોવાની સાથે સાથે તેની નિર્માતા પણ છે. 33 મિનિટની આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ ‘નટખટ’ની અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહોમાં વર્ચ્યુઅલી સ્ક્રીનિંગ કરવામાં આવી ચુક્યું છે. બેસ્ટ ઓફ ઈન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં નટખટ વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેની સાથે આ ફિલ્મ જર્મન સ્ટાર ઓફ ઈન્ડિયા એવોર્ડ પણ જીતી ચુકી છે. સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓરલેન્ડો અને મેલબર્નમાં ઈન્ડિન ફિલ્મ ફેસ્ટિવલ જેવા મોટા મંચો પર આ ફિલ્મ દર્શાવામાં આવી હતી. શું છે ફિલ્મમાં કહાની નટખટ ફિલ્મમાં વિદ્યા બાલને એક ગૃહિણીની ભૂમિકા ભજવી છે. જે ઘરમાં તે રહે છે ત્યાં માત્ર પુરુષોની વાત માનવામાં આવે છે. વિદ્યાનું ધ્યાન પોતાના દીકરા પર જાય છે જે પિતૃસત્તાત્મક વિચાર પર ચાલવા લાગે છે. પરિવારના બીજા પુરુષોની જેમ મહિલાઓને દુરાચાર અને અપમાનની ભાવનાથી જુએ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Embed widget