શોધખોળ કરો
અનુષ્કાએ કર્યો ખુલાસો, લગ્નને સિક્રેટ રાખવા માટે વિરાટે બદલ્યું હતું નામ

મુંબઈ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. ત્યારે અનુષ્કા શર્માએ પોતાની સીક્રેટ વેડિંગને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
INDvsAUs: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, પોન્ટિંગને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ વોગ મેગઝીન સાથે વાત કરતા અનુષ્કાએ ખુલાસો કર્યો કે, તેમણે પોતાના લગ્નને સીક્રેટ રાખવા માટે નામ પણ બદલી નાખ્યું હતું. અનુષ્કાએ કહ્યું કે, અમારા લગ્નમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રોને સહિત કુલ 42 મહેમાનો સામેલ થયા હતા. અમે અમારા લગ્નને બિગ સેલેબ વેડિંગ નહોતા બનાવવા માંગતા હતા.
અનુષ્કાએ ખુલાસો કરતા કહ્યું કે પોતાના લગ્નને સિક્રેટ રાખવા માટે તેઓએ નામ બદલ્યું હતું. તેમણે કહ્યું, “કેટર્સને અમે ખોટુ નામ જણાવ્યું હતું. વિરાટનુ નામ રાહુલ રાખ્યું હતું.” ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. વાંચો: ઇન્ટિમેટ સીન દરમિયાન કો-એક્ટરે કરી છેડતી તો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી આ એક્ટ્રેસ
INDvsAUs: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, પોન્ટિંગને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ વોગ મેગઝીન સાથે વાત કરતા અનુષ્કાએ ખુલાસો કર્યો કે, તેમણે પોતાના લગ્નને સીક્રેટ રાખવા માટે નામ પણ બદલી નાખ્યું હતું. અનુષ્કાએ કહ્યું કે, અમારા લગ્નમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રોને સહિત કુલ 42 મહેમાનો સામેલ થયા હતા. અમે અમારા લગ્નને બિગ સેલેબ વેડિંગ નહોતા બનાવવા માંગતા હતા.
અનુષ્કાએ ખુલાસો કરતા કહ્યું કે પોતાના લગ્નને સિક્રેટ રાખવા માટે તેઓએ નામ બદલ્યું હતું. તેમણે કહ્યું, “કેટર્સને અમે ખોટુ નામ જણાવ્યું હતું. વિરાટનુ નામ રાહુલ રાખ્યું હતું.” ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. વાંચો: ઇન્ટિમેટ સીન દરમિયાન કો-એક્ટરે કરી છેડતી તો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી આ એક્ટ્રેસ વધુ વાંચો