શોધખોળ કરો
ઈંગ્લેન્ડ પ્રવાસેથી પરત ફર્યો કોહલી, અનુષ્કાએ આ રીતે કર્યું સ્વાગત, જુઓ તસવીરો
1/5

કોહલીને આવકારવા તેની પત્ની અને જાણીતી બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આવી હતી. અનુષ્કાએ કોહલીને ગળે મળીને એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
2/5

એરપોર્ટની બહાર નીકળતા વિરાટ અને અનુષ્કા
3/5

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 10 ઈનિંગમાં 57.85ની સરેરાશથી 593 રન બનાવ્યા હતા.
4/5

અનુષ્કા હાલ ફિલ્મ સુઈ ધાગાનું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વરૂણ ધવન છે.
5/5

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 4-1થી કારમા પરાજય બાદ ભારતીય ટીમના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટો સ્વદેશ પરત ફર્યા છે. ટીમનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો હોવાથી તે પણ અન્ય સાથી ક્રિકેટરોની સાથે નવી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો હતો.
Published at : 16 Sep 2018 07:20 PM (IST)
View More





















