શોધખોળ કરો

રણવીરે દીપિકા સામે કર્યો પ્રેમનો એકરાર, આવા હતા દીપિકાના એક્સપ્રેશન!

1/4
 થોડાક સમય પહેલા જ દીપિકાએ કહ્યુ હતું કે જ્યારે તે અને રણવીર સાથે હોય ત્યારે તેમને અન્ય કોઈ ત્રીજી વ્યક્તિની જરુર નથી હોતી. હવે રણવીરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે દીપિકા માટે સ્પેશિયલ મેસેજ આપી રહ્યો છે.

2/4
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જ્યારે પણ સાથે જોવા મળે છે ફેન્સ આ જોડીની કેમેસ્ટ્રીને ભૂલી નથી શકતા. અંદાજે ચાર વર્ષતી રિલેશનશિપમાં જોવા મળતી આ જોડી હંમેશાથી જ પોતાના અફેરના ખુલાસાને લઈને ક્યારે સામે નથી આવી. જોકે એક બીજા માટે બન્નેને કેટલો પ્રેમ છે તે અનેક વખત એક બીજાના વખાણ કરતાં સાબિત થઈ જાય છે.

3/4
 આ વીડિયોમાં સાથે સાથે દીપિકાનું રિએક્શન પણ બતાવવામાં આવ્યું છે. દીપિકા આ વીડિયો જોઈને ખુબ ખુશ જણાઈ રહી છે. વીડિયોમાં પહેલા રણવીર એક સોન્ગ દીપિકા માટે ડેડિકેટ કરે છે અને પછી કહે છે કે, દીપિકા પોતાના કરોડો ફેન્સના જીવનમાં ઉજાસ લઈને આવી છે અને મારા જીવનમાં પણ. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે તમારા જીવનમાં આ જ ઉજાસ હંમેશા પથરાયેલો રહે.

4/4
 રણવીર અને દીપિકાએ રામલીલા ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ. ત્યારે આ જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. પછી બાજીરાવ મસ્તાનીમાં પણ આ કપલની કેમિસ્ટ્રિએ તેમને બોલિવૂડની ફેવરિટ જોડી બનાવી દીધા. હવે આ બન્ને સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીમાં સાથે દેખાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget