શોધખોળ કરો

હવે નહીં જોવા મળે ‘દયાબેન’, પ્રોડ્યૂસરે નવા ચેહરાની શોધ કરી શરૂ

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. લાંબા સમયથી દિશા વાકાણી (દયાબેન) શોમાં પરત ફવાને લઈને સસ્પેન્સ હવે ખત્મ થઈ ગયું છે. સબ ટીવીના જાણીતા કોમેડી શોમાં હવે દયાબેન જોવા નહીં મળે. શોના મેકર્સ હવે વધારે રાહ જોવાના મૂડમાં નથી. પ્રોડ્યૂસર અસિત મોદીનું કહેવું છે કે, તેમણે નવી દયાબેનની શોધખોળ શરૂ કરી દીધી છે. હવે નહીં જોવા મળે ‘દયાબેન’, પ્રોડ્યૂસરે નવા ચેહરાની શોધ કરી શરૂ બોમ્બે ટાઈમ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું કે, ‘મારે નવી દયાબેનની શોધખોળ શરૂ કરવી પડશે. કોઈપણ શોથી મોટું ન હોઈ શકે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નવા ચેહરા સાથે આગળ વધશે. કારણ કે દયાબેન વગર શોનો પરિવાર અધૂરો છે.’ હવે નહીં જોવા મળે ‘દયાબેન’, પ્રોડ્યૂસરે નવા ચેહરાની શોધ કરી શરૂ અસિત મોદીએ કહ્યું કે, ‘આ દેશમાં અનેક સારી કામકાજી મહિલાઓ પ્રેગ્નેન્ટ થાય છે અને મેટરનિટી બ્રેક પર જાય છે બાળકને જન્મ આપે છે અને કામ પર પરત ફરે છે. આજે મહિલાઓ બાળકને જન્મ આપ્યા પછી પણ કામ કરે છે. અમે દિશાને રજા આપી, પરંતુ અમે કાયમી માટે રાહ ન જોઈ શકીએ.’ પ્રોડ્યૂસરે કહ્યું, ‘કોઈપણ એક્ટ્રેસને રાતોરાત રિપ્લેસ નથી કરી શકાતી. એક મહિના પહેલા કહાનીના ટ્રેક એડવાન્સમાં તૈયાર કરવા પડે છે. હાલમાં અમે દયાબેનના રોલ માટે ઓડિશનના શરૂઆતની પ્રક્રિયા શરૂ કરી છે. અમને હાલમાં નથી ખબર ભવિષ્યમાં શું થશે. પરંતુ એ ચોક્કસ કહીશ કે શો આગળ વધશે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget