શોધખોળ કરો
Advertisement
કરીના-સૈફ બીજા દીકરાનું નામ શું રાખશે ? જાણો ટ્ટિવર યુઝર્સ કયા કયા નામ રાખવા કરી રહ્યા છે સૂચન ?
કરીના કપૂરે આજે બેબી બોયને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેમના નામને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઇ ગઇ છે. તૈમૂર નામને લઇને વિવાદ થયો હતો. ત્યારે ફેન્સ હવે બીજા બાળકના નામ કરીનાને સજેસ્ટ કરી રહ્યાં છે.
કરીના કપૂરે અને સૈફ અલી ખાન આજે બીજી વખત પેરેન્ટસ બની ગયા છે. કરીનાએ આજે બેબી બોયને જન્મ આપ્યો છે ત્યારે તેમના ફેન્સે ટવિટર કયૂટ મહેમાન માટે કેટલાક નામ પણ સજેસ્ટ કર્યાં છે
કરીના કપૂરે આજે સેકન્ડ બેબી બોયને જન્મ આપ્યો છે. બાળકના આગમનથી પટોડી અને કપૂર પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. બંને પરિવાર સાથે તેમના ફેન્સી આતૂરતાનો પણ અંત આવ્યો છે.
પટોડી પરિવારમાં બાળકના આગમન બાદ ફેન્સે હવે તેમના નામનો ઇંતેજાર છે, ફેન્સ સોશિયલ મીડિયા પર પૂછી રહ્યાં છે કે, તૈમૂરના ભાઇનું નામ શું હશે.Can't wait to see what Kareena and Saif name their second baby
— Shreemi Verma (@shreemiverma) August 12, 2020
કરીનાએ તેમના બાળકનું નામ તૈમૂર રાખતા વિવાદ સર્જાયો હતો. ઐતિહાસિક પાત્રા તૈમુરે દિલ્હીના સુલતાન તુઘલક મહમ્મદને 1398માં યુદ્ધમાં હરાવીને ભારે કત્લેઆમ મચાવી હતી.પાંચ દિવસ સુધી તેણે દિલ્હીને લૂંટ્યું હતું. તૈમુરને દિલ્હી પર રાજ કરવાને બદલે લૂંટવામાં વધુ રસ હતો. દિલ્હીની દૌલત અને સામાન્ય લોકોને ગુલામ બનાવીને એ સમરકંદ લઇ ગયો હતો. આ કારણે તૈમૂર નામનો વિરોધ થયો હતો. ફેન્સ હવે તેમના બીજા બાળકના નામ વિશે વિચારી રહ્યાં છે. યુઝર્સે કેટલાક નામ પણ સોશિયલ મીડિયા દ્વારા સજેસ્ટ કર્યાં છે. એક યુઝરે લખ્યું ‘સિકંદર સાઉન્ડસ નવાબી’ કરીનાએ પહેલા બાળકનું નામ તૈમૂર રાખ્યું હતું ત્યારે યુઝર આ નામને લઇને હવે મજાક કરી રહ્યાં છે અને ટવિટ કરતા લખ્યું કે, ‘જો પહેલા બાળકનું નામ તૈમૂર હતો તો વિચારો બીજા બાળકનું નામ શું હશે? આ સાથે સ્માઇલનું ઇમોજી પણ પોસ્ટ કર્યું છે. એક યુઝરે કોફી વિથ કરણનો એપિસોડ શેર કર્યો છે. જેમાં સેફ અલી ખાન તૈમૂર શબ્દનો અર્થ સમજાવી રહ્યો છે. .@KanganaTeam Now don't react to these lame jokes which people are making on saif and kareena's baby's name. Remember what you said on koffee with karan #KareenaKapoorKhan #SaifAliKhan pic.twitter.com/t0eLmDiLvqLiterally named my first baby Taimur and now Kareena is pregnant again so I guess whatever she names her second child shall be my second child's name ????????
— Nisha (@DreamyNisha) August 14, 2020
— Vibhore (@itsvibhore27) February 21, 2021નોંધનિય છે કે, ઇતિહાસમાં મુસ્લિમ આક્રમક તરીકે જેનું નામ અંકિત છે, તેવું તૈમૂર નામ રખાતા, નામને લઇને યુઝરે કરીને અને સૈફને ખૂબ જ ખરી ખોટી સંભળાવી હતી. જો કે આ મુદ્દે વાત કરતા કરીનાએ એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “તૈમૂરનો અર્થ લોખંડ થાય છે. અને મેં એક આયર્ન મેને જન્મ આપ્યો છે. આ કારણે મે તેમનું નામ તૈમૂર રાખ્યું છે. આ નામ સાથે ઇતિહાસને કોઇ લેવા દેવા નથી”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement